SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એક સમયે તે મામા (કાલભાચાર્ય) ને જોતાં રોષે ભરાઈને કહેવા લાગે, હું ધર્મ સાંભળવા ઇચ્છું છું. ચાનું ફળ શું છે?” તેઓ કહે છે કે, “શું ધર્મ પૂછે છે?” તેને ધર્મ કહે છે. ફરીથી પૂછે છે ત્યારે તેઓ (કાલકાચાર્ય) ગુસ્સે થઈને કહે છે કે, “યજ્ઞનું ફળ નરક છે.” તે (દત્ત) કોપાયમાન થઈને કહે છે કે, “(એની) શી પ્રતીતિ ?” “તું સાતમે દિવસે કૂતરાની પેઠે કુંભારવાડામાં પકાઈશ. (તેમાં) ‘શે પૂરાવો?” (એમ પૂછતાં તે કહે છે) કે, સાતમે દિવસે તારા માં વિઝા આવી પડશે”. આથી ક્રોધે ભરાઈને બેસવા લાગ્યું, તમારું મૃત્યુ કેવી રીતે થશે?” તેઓ કહેવા લાગ્યા કે, “હું લાંબા કાળ સુધી દીમા પાળીને સ્વર્ગે જઈશ.” આથી રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, “(કાલક્રચાર્યને) પકડે.” તે સિપાહીગાએ તેમને તેમ કર્યું. તેમની (સિપાહીઓની) સાથે તેમને (કાલાચાર્યને) રાજાએ બોલાવ્યા, “અ. આમને બાંધીને મને આપે.” (એમ) કહેતાં (તેઓ ત્યાં) બેસે છે. તેને (રાજાને) દિવસે (ગણતાં) ભૂલાઈ ગયા. તે સાતમે દિવસે માણસ પાસે રાજમાર્ગ સાફ કરાવી, (તેની તપાસ રખાવી. એક પૂજારી હાથમાં ફૂલને કરંડિયે લઈને સવારે (રાજમાર્ગમાં) પ્રવેશ કરે છે. તેણે વિષ્ટા કરી ફૂલથી ઢાંકી દીધી. રાજા પર સાતમે દિવસે ઘોડે ચડીને રાજમાર્ગો જાય છે. “એ શ્રમણને મારી નાખું” એમ બેસતો જે જાય છે, તે જ બીજા નાના ઘોડાએ પૂરીથી ફૂલેને ઊખેડી ભૂમિ ઉપર પગ પછાડયો. વિષ્ઠા તે (દત્ત) ના મમાં જઈને પડી. તેણે જાણ્યું કે, “સાચે જ હું મરી જઈશ.” તેથી સિપાહીઓને પૂછ્યા વિના તે પાછા જવા લાગે. તે સિપાહીઓએ જાણ્યું કે, “ ખરેખર રહસ્ય ખુલ્લુ વેર ન પહોંચે તેટલામાં જ તેને પકડી લઈએ.” તેઓએ તેને પકડી લીધે અને બીજે ૨ાજા થયા. તેને કૂતરાની કુંભમાં નાખીને બારણું બંધ કર્યા. નીચે અગ્નિ પટાવ્યું. તેને તપાવતાં ટુકડે ટુકડે છેડી નાખે. કાલિકાચાર્યનું આ ‘સત્ય કથન” છે. દશાચૂર્ણિમાને સંદભ છો? આ કાલિક કારણવશ ચોથ પ્રવર્તાવી. “કેવી રીતે ?”— ઉજજેની નગરીમાં બલમિત્ર અને ભાનુમિત્ર રાજાઓ છે. તેમના ભાણેજ (બલભાનુ)ને આર્ય કાલકે દીક્ષા આપી. તે દુર રાજાઓએ આર્ય કાલકને નિર્વાસિત કર્યા. તેઓ પ્રતિષ્ઠાનમાં આવ્યા ત્યાં સાતવાહન નામે શ્રાવક રાજ છે. તેણે શ્રમણની પૂજાને ઉત્સવ આરંભે. અતઃપુરમાં કહ્યું કે, “અમ પાળતા નહિ.” પજુસણનો દિવસ પાસે આવતાં એક દિવસે આર્ય કાલકે સાતવાહનને કહ્યું, “ભાદ્રપદની અજવાળિયા (પક્ષની) પાંચમે પજુસણા છે.” રાજાએ કહ્યું: “તે દિવસે મારે ઇંદ્ર ( મહોત્સવ નું અનુસરણ કરવું પડશે, તેથી ચૈત્ય કે સાધુઓની સેવા મારાથી થઇ શકશે નહિ. આ કારણથી ૫જમણ છઠનાં થવા દે.” આચાર્યે કહ્યું: “(પાંચમન) ઓળંગી શકાય નહિ.” રાજાએ કહ્યું “તે ચોથનાં થવા દે.” આચાર્યે કહ્યું: “એમ થવા દે.” (આથી એથે પજુસણ કર્યા) આ પ્રકારે કારણવશ ચેાથે પજુસણું કરાયાં. અનુપૂર્તિ પંચકહપર્ણિ” માં લખ્યું છે કે, “કાનુગમાં આર્ય કાલકનું દ્રષ્ટાંત છે. આટલું વાંચીને પણ તેઓ આવું મુહૂર્ત ન જાણી શક્યા, જેમાં દીક્ષા દેવાથી શિષ્ય સ્થિર થઈ શકે. આ નિર્વેદથી તેમણે આજીવની સમીપે “નિમિત્ત'ને અભ્યાસ કર્યો. પછીથી તેઓ જ્યારે પ્રતિષ્ઠાનમાં રહ્યા ત્યારે સાતવાહન રાજાએ તેમને આ ત્રણ પ્રશ્નો પૂછયા અને એક એક પ્રશ્ન પ૨ લાખ-લાખ મુદ્રાનું નામ નક્કી કર્યું. પહેલે પ્રશ્ન એ હતો કે, પગના પેટમાં જીડીએ કેશ બનાવે છે? બીજો પ્રશ્ન હતું કે, સમુદ્રમાં પાથી "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy