SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ખરી રીતે. ચિત્ર અને સંગીત-નૃત્યને કંઈ મૂલગત સંબંધ નથી. પણ અમુક કાળ આપણું માનસ બધા મૂર્ત ભાવેને સશરીર બનાવવા તરફ વળ્યું. તે કાળે જુદા જુદા પ્રકારનાં ચિત્ર તેમજ શિપ થયાં. નૃત્તના અસંખ્ય પ્રકારનાં શિલ્પ તથા ચિત્ર મેજૂદ છે. અમૂર્ત રાગરાગનાં ચિત્ર પણ મળે છે. મન ઉપર જેની સચોટ અસર થાય તેને કલાકાર મૂર્ત રૂપ આપવા મથે એ દેખીતુ છે. માનવ સ્વભાવમાં રહેલું આ સ્વાભાવિક તત્વ જ આ પ્રક્રિયાના મૂલમાં રહ્યું છે. પ્રાવેશિકી ને ધમાં લખ્યું છે તેમ આ ચિત્રો ૧૫-૧૬ મા સૈકાની કલાનાં પ્રતિનિધિ છે. એની સમજુતી માટે આપણે પહેલાં શિરેદ, પછી ભૂપ્રકારે અને પછી કપૂરમંજરી રાજકન્યા વિશે વિચાર કરીશું. શિરે તાનપ્રકાર જુદાં જુદાં પુસ્તકેમાં તેની સંખ્યા તથા નામે નીચે મુજબ છે. “નાશા” તથા “અ” તેર પ્રકારો નાંધે છે. “અદમાં નવ પ્રકારે જ મળે છે. “સં૨’માં ચોદ પ્રકારો ભરતમતાનુસરણે અને પાંચ બીજાઓના મતે, એમ કુલ ઓગણીસ પ્રકારો નેપ્યા છે. બનાસદીની અનુક્રમણમાં ચૌદ પ્રકારો લખ્યા છે, પણ એને મલ ભાગ નષ્ટ થયો છે. અહી આ ચિત્રાવલિમાં સળ પ્રકાર છે, તેમાંથી ચૌદ ભરતમતાનુસારના અને એ બીજા છે. સરખામણી કરતા “સંરના પહેલા સેન પ્રકારે આ ચિત્રમાં નિરૂપાયાં છે એમ સમજાય છે. એ વાત આ સાથેના કચ્છક સં. ૧ ઉપરથી સ્પષ્ટ થશે. આ કોષ્ટક ઉપરથી એ પણ ફલિત થાય છે કે “અ” નું આજનું રૂપ “નાશાથી અર્વાચીન જણાય છે, છતાં તેમાં સંગ્રહાએલ આ પ્રકારો વિશેને મત “નાશા’થી ભિન્ન તેમ જ જુને છે. એમાં નવ જ પ્રકારો ગણાવ્યા છે. “નાશા’ના ધુત, વિધુત, આભૂત, અને અવધૂત “ અદ’ના ધુતને પરિવાર છે. એવી જ રીતે, “નાશા’ના આકંપિત અને કંપિત “અદ”ના કંપિતને પરિવાર છે. 'નાશા'નું અંચિત -નિહંચિત કુકમ હજી “અદીમાં દેખાતું નથી. ઉદ્વાહિત “નાથામાં નથી તો “અદ”માં છે, પણ “નાશ”ની કોઈક પ્રતમાં આતને બદલે એ મળે પણ છે. એટલે “અદ્રમાં હજી જે વગીકરણની શરૂઆત દેખાય છે તે “નાથ”માં સારી પેઠે વિગતવાળું થયું છે. “સંરમાં તે વગીકરણના સંખ્યામાં પણ પદ્ધતિ દેખાય છે. “ નાશમાં કપિત-આકપિત તેમ જ ધુતવિધૂત-આધુત-અવધૂત જુદાજુદાં ગોઠવાએલાં છે, પણ “સંરમાં તે એ બધાને ગ્ય ક્રમમાં નેડવીને પેશ્ય સમૂહ પાડયા છે. આમ સંરમાં આ વગીકરણુવ્યાપાર નિત થઈ ગએલે જણાય છે. ઉપરાંત તેમાં પાંચ બીજા પ્રકારો નોંધાયા છે તેમાંથી સમ તે અદ”માં દેખાય છે. બાકીના વિકાસ ભરતમતથી સ્વતંત્ર રીતે થયે છે. સંખ્યા તથા નામ વિશે આટલું જાણ્યા પછી હવે એ દરેક શિરદની વ્યાખ્યા સમજવી જોઈએ. જેથી અહીં આપેલાં ચિત્રોની વિગત સમજાય. આ ચિત્રો સામાન્યરીતે “સંર’ના જમાનાને અનુલક્ષે છે. તેથી એ ગ્રંથમાંથી જ નીચે બધી વ્યાખ્યાઓ આપી છે. દરેક પ્રકાર નીચે પહેલાં તેની વ્યાખ્યા અને ૪ ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝમાં પ્રસિદ્ધ થતા નાટયશાસ્ત્રના પ્રથમ ગ્રન્થમાં, ૧૦૮ કરણમાંથી ૯નાં ચિત્રો આપ્યાં છે. તે મૂળ શિલ્પ ઉપથ્થો છે તે જાણીતું છે. તે ૧૨-૧૩ મા સૈકાનાં શિલ્પ છે. ૫ સંક્ષેપાક્ષરેની સમજુતી નીચે મુજબ છે: અદ્ર=અભિનયદઉં, મનમોહન ઘેષ સંપાદિત; અપુ=અગ્નિપુરાણ, આનન્દાશ્રમ માળા; નાસદીનાટય સર્વસ્વદીપિકા, ભાડારકર ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટમાંની હાથપ્રત; નાશા=ભરતનાટયવાબ, વેં. ૨, ગાયકવા ઓરીએન્ટલે સીરીઝ, સં=સંગીતરનાકર, આનન્દાશ્રમમાળા. “અદ, ૪૯-૬૫; “નાશ', ૮, ૧૮-૦૮; ‘અપુ, ૩૪૧, •; “સર', ૭, પ૧-૭૯. ૬ નાશા’માં પુત, વિધુત, આધુત અને અવધૂતને જે વિનિયેત્ર લખ્યો છે તે બધે “અદ'માં ધુતનો વિનિયોગ કર્યો છે. તેવી જ રીતે “નાશા ને કમ્મિત-અકપિતા વિનિધોગ “અદ'માં કતિનો વિનિઘોગ ગમ્યો છે. "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy