SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નાટચશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપો પ્રાવેશિકી નોંધ કલ્પસૂત્ર તથા કાલકસ્થાની પંદરમા સકાની ધૈર્યા, શા. સ, અમદાવાદની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી પ્રત ઉપરથી આ ‘નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપા’નાં ચિત્રા લેવામાં આવ્યાં છે, પ્રતનાં કુલ પત્ર ૨૦૧ છે, જેમાં પત્ર ૧૮૭ કલ્પસૂત્રનાં અને પત્ર ૧૪ કાલકકથાનાં છે. પ્રસ્તુત ચિત્રા કાલકકથાનાં પત્ર ૧૪ ઉપરથી લેવામાં આવ્યાં છે. અત્રે રજૂ કરેલાં ચિત્રામાં બે સખ્યા છે, એમાં તાન અગર ષ્ટિ જેઠે જે કાળા અક્ષરા દેખાય છે તે તેના પ્રકારના સભ્યાંક છે અને વચ્ચે જે સફેદ અક્ષરા દેખાય છે તે પત્રાંઢા છે. આ ચિત્રા ઉપર શ્રી ડીલરરાય માંકડે નીચેના વિસ્તૃત અભ્યાસપૂર્ણ લેખ લખી આપવા માટે તેઓશ્રીના અત્રે આભાર માનું છું. —સારાભાઇ નવામ. લલિતકલા એના વિકાસમાં સંગીત અને નૃત્યને અહુ જ નિકટના સંબંધ છે. પ્રેક્ષકનાં મન હરતી નકીને માત્ર અભિનયથી જે વિજય મળે તેના કરતાં અભિનય જ્યારે સ'ગીત સાથે ભળે ત્યારે એ વિજય સિદ્ધતર અને સંગીતમાં જે શબ્દાર્થ હાય તેને અનુરૂપ અંગનાં લનચલનથી જ્યારે ન કી અમુક ભાવ ઉત્પન્ન કરી શકે ત્યારે એ ખર્મની સાર્થકતા થાય. છતાં, આરંભકાલે નૃત્ત અને સંગીતની કલાબેને વિકાસ જુદી જુદો જ થયા છે. આપણામાં નૃત્ત અને નૃત્ય વચ્ચે ભેદ છે.' તે મુજબ નૃત્તમાં અભિનય ન હોય અને સંગીત પશુ ન હાય, નૃત્યમાં એ હાય. એ સ્થિતિ જ બતાવે છે કે સંગીત અને નૃત્યના આવિર્ભાવ શરૂઆતમાં તે સ્વતંત્ર રીતે જ થયેા છે. પાછળથી જ્યારે સંકુલ ભાવાને ઉપજાવવામાં સ’ગીત તથા નૃત્યનું સંમિશ્રણ ઉપયોગી જણાયું ત્યારે એકનાં અગા બીજાએ ઉપયોગમાં લઈ લીધાં. આવે કાળે, મૂળ નૃત્તનાં અંગેા રૂપ શરીરનાં અંગાપાંગનાં હલનચલનના જે પ્રકારેશર નૃત્યપ્રથામાં ગણાવેલા મળે છે તેને સંગીતગ્રંથામાં પશુ સ્થાન મળ્યું. આપણી અહીંની ચિત્રાર્વલ આવા સમયને અનુલક્ષે છે. એમાં કુલ ચાવીસ ચિત્રા છે. દરેક ઉપર તે તે ચિત્રાનાં નામ લખ્યાં છે. તેમાં કેટલીક વાર લહીએ ભૂલ કરી છે, તેના વિશે આગળ વિચાર કરીશું. એ ચાવીસ ચિત્ર:માંથી સાળને અહીં તાનપ્રકારો ગણાવ્યા છે, સાતને ઢષ્ટિપ્રકાશ તરીકે ગણાવ્યા છે અને એક ચિત્ર ઉપર કપૂરમંજરી રાજ્યકન્યા’ એમ નામ લખ્યું છે. એમાંથી આ ચિત્રાવલિમાં જે પ્રકાશને તાન કહ્યાં છે તેને નૃત્તપ્રથામાં શીષ પ્રકાર કહેલા છે. અહીં જે દષ્ટિરૂપા લખ્યાં છે તે તે ચેકખી ભૂલ છે. તે વૃત્તઅશના દષ્ટિપ્રકારા નથી, તે તે ભૂપ્રકાર છે. આમ અહીં નૃત્તનાં અગે રૂપ શિરાભેદ્ય તથા બ્રેમેનનુ ચિત્રમાં નિરૂપણ કર્યુ છે. ૧ આ વિષે પૂરતી માહિતી માટે જુઓ ‘નાગરિક' શ્રાવણુ ૧૯૮૭ના અંકમાં, ‘નૃત્ત-નૃત્યનાટપ’ ઉપરના મારા લેખ. ૨ નૃત્ત કરવામાં ગાત્રવિક્ષેપ જરૂરના છે, અને નતી જ્યારે નૃત્ય કરે છે ત્યારે તેને માથુ', હાથ, પગ, આંખ, ભ, છાતી, કંટ વગેરે અગાને જુદા જુદા પ્રકારે હલાવવાં પડે છે. આ બધા પ્રકારોનાં વર્ણન આપણા નત્તમ ન્યામાં મળે છે. * આજની સામાન્ય ભાષામાં ગાયન ભિળતાં માથુ ડેલાવીશ્મે ત્યારે તાન દીધું એમ કહેવાય છે અથવા સંભળનાર તાનમાં આવ્યા એમ કહેવાય છે; પણ જ્ઞાન શબ્દના પારિભાષિક ઉપયેત્ર સગીતમન્યમાં જુદી રીતે થાય છે, અને વરને અનુલક્ષીને એના માચિક, ગાયિક માદિ સાત પ્રકાર। તથા સ્થાનને અનુલક્ષીને, નાદ, કુમક ગાદિ ચાર પ્રકારી હૈય છે. મારૂં ધારતું એવું' છે કે ઉપર લખેલ ભાવિક માથુ ડાલાવવાને તાન આપ્યું એમ કહેવાય છે તેથી ગાઢાળામાં પડીને શિરાભેદને તાનપ્રકારો માવાયા હૈાય એમ લાગે છે, "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy