________________
श्रीदर्शवकालिक हारेण यतनापुरस्सरकायप्रवर्तनं कायसंयम इति विवेकः । प्रकारान्तरेणापि संयमः सप्तदशविधः, यथा
" पञ्चास्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कपायनयः ।
दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशमेदः ॥१॥" इति । तत्र पञ्चास्रवविरमणं-पञ्चास्रवाः माणातिपातादय एतेभ्यो विरमणं-निवृत्तिः (५),पत्रेन्द्रियनिग्रहः तत्तद्विपयेवप्रवर्तनम् , इष्टानिऐपु शब्दादिषु रागद्वेपाकरणमित्यर्थः (१०), कपायजया उदयभावममाप्नुवतां क्रोधादीनां चतुर्णी निरोधः, उदयभावं मासानां च तेपां निष्फलीकरणम् (१४) दण्डत्रयविरतिः दण्डयतेरत्नत्रयैश्वर्यापहारादसारीक्रियते आत्मा यैरिति दण्डास्तेपां अयं दण्डत्रयं मनो दण्ड-चचोदण्ड-कायदण्ड-लक्षणास्त्रयो दण्डा इत्यर्थः, तस्माद्विरतिः-निविः(१७)।
(१७) कायसंयम अयतनाको छोडकर यतनापूर्वक ही कायकी प्रवृत्ति करना।
संयमके सत्तरह भेद दूसरे प्रकारसे भी होते हैं, जैसे-प्राणातिपात आदि पांच आसवोंका विरमण (५), पांच इन्द्रियोंके इष्ट विषयों में राग न करना, अनिष्टविषयों में देपन करना(१०), उदयमेंन आए हुए क्रोध आदि चार कपायोंका निरोध करना और उदयमें आये हुएको निष्फल करना, जैसे-क्रोधका उदय होने पर क्षमा रखना, मानका उदय होनेपर मार्दैव भाव रखना, मायाका उदय होने पर सरलता रखना, और लोभकपायका उदय होने पर निर्लोभता धारण करना (१४), ज्ञान आदि गुणोंका अपहरण (नाश) करके आत्माको दरिद्र बनानेवाले मनदण्ड वचनदण्ड, और कायदण्डका त्याग करना (१७),
(૧૭) કાયસંયમ-અયતનાને ત્યજીને યતનાપૂર્વકજ કાયાની પ્રવૃત્તિ કરવી.
સંયમના સત્તર ભેદ બીજે પ્રકારે પણ થાય છે. જેમકે પ્રાણાતિપાત આદિ પાંચ આસનું વિરમણ (૫), પાંચ ઇન્દ્રિયેના ઈષ્ટ વિષયમાં રાગ ન કર, અનિષ્ટ વિષયમાં ઠેષ ન કર (૧૦), ઉદયમાં ન આવેલા ક્રોધ આદિ રચાર કષાને નિરોધ કરે અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા. જેમકે કોધને ઉદય થતાં ક્ષમા રાખવી, માનને ઉદય થતાં માવભાવ રાખ, માયાનો ઉદય થતાં રાજલતા રાખવી, અને લેભકષાયનો ઉદય થતાં નિર્લોભતા ધારણ કરવી (૧૪, જ્ઞાન આદિ ગુણેનું અપહરણ (નાશ) કરીને આત્માને દરિદ્ર બનાવનારા મનદંડ, વચનદ અને કાયદડને ત્યાગ કર (૧૭),