SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० दशाश्रुतम्कन्धमत्रे माहनो वा, उभयकालं प्रातः-सायम्, केवलिप्रज्ञप्त-सर्वज्ञमणीतं, धर्म-श्रुतचारित्रलक्षणम् आख्यायात कथयेत् ?, भगवानाह-हन्त ! बाढमाख्यायात् कथयेत् । भूयः पृच्छति-स खलु धर्म-श्रुतचारित्ररूपं प्रतिशृणुयात् ? प्रतिजानीयात् ?, भगगनाह-नाऽयमर्थः समर्थः उक्तरूपोऽर्थो न योग्यः, यतः स खलु तस्य धर्मस्य श्रवणतायै अभव्यः अयोग्यः सर्वज्ञप्रणीतश्रुतचारित्ररूपं धर्म श्रोतुमनईः, यतः स महेच्छ: महती इच्छा यस्य स महेच्छ: विशालतृष्णः, महारम्भः बृहदारम्भः, महापरिग्रहः विशालपरिग्रहयुक्तः, अधार्मिकः धर्माचरणरहितः यावद् ___अब निदानकर्मवाला धर्म को पा सकता है अथवा नहीं ? इस विषय का वर्णन करते है-'तस्स णं' इत्यादि । गौतमस्वामी भगवान से पूछते है:-हे भगवान् ! इस प्रकार के निदान करने वाले को क्या तथारूप-शुद्ध आचारवान् श्रमण अथवा माहन प्रात:काल और सायंकाल सर्वज्ञप्रणीत श्रुतचारित्रलक्षण धर्मका उपदेश देते है ? । भगवान् बोले-हे गौतम ! वे उसको अवश्य उपदेश देते है। हे भदन्त ! क्या वह श्रुतचारित्र लक्षण धर्म को सुनता है ?। लगवान बोले-वह उक्त धर्म को नहीं सुनता है, वह उस धर्म के सुनने के अयोग्य है, क्यो किं वह महातृष्णावाला महाआरंभी और महापरिग्रही होने से अधर्म का आचरण करने वाला होता है। अधर्म के पीछे चलने वाला, अधर्म का सेवन करने वाला, अधर्मिष्ठ अधर्म की प्ररूपणा करने वाला, अधर्म का अनुरागी, अधर्म को देखने वाला, अधर्मजीवी, अधर्म को उप्तन्न करने वाला, હવ નિદાનકર્મવાલા ધર્મને પામી શકે કે નહિ? એ વિષયનું વર્ણન કરે છે'तस्स णं' त्याह. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે-હે ભગવાનએ પ્રકારના નિદાન કરવાવાળાને શું કથારૂપ–શુદ્ધ આચારવાન શ્રમણ અથવા માહિન પ્રાતઃકાલે તથા સાય કાલે સર્વજ્ઞપ્રણીત મુતચારિત્રલક્ષણ ધર્મને ઉપદેશ આપે છે? ભગવાન કહે છે–હે ગૌતમ ! તેઓ તેને અવશ્ય ઉપદેશ આપે છે. હે ભદન્ત ! શુ તે મૃતચારિત્રલક્ષણ ધર્મને સાભળે છે? ભગવાન કહે છે–તે ઉકત ધર્મ સાંભળતું નથી, તે, તે ધર્મ સાભળવાને અગ્ય હોય છે કેમકે તે મહાતૃષ્ણાવાળે મહાઆર ભી અને મહાપરિગ્રહી હેવાથી - અધર્મનું આચરણ કરવાવાળા થાય છે. અધર્મની પાછળ ચાલનાર, અધર્મનું સેવન કરનાર, અધર્મિષ્ઠ અધર્મની પ્રરૂપણ કરવાવાળો, અધર્મને અનુરાગી, અધર્મને જેવાવાળ, અધર્મજીવી અધર્મને ઉત્પન્ન કરવાવાળે, અધર્મપરાયણ, તથા અધર્મથીજી
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy