SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहपिणी टीका अ.५ चित्तसमाधिस्थानवर्णनम् १४५ रूपम् इन्द्रियाधनपेक्षितत्वेनाऽसहायं यद् दर्शनं केवलावरणक्षयाव्यवहितोत्तरक्षणजायमानमलौकिकं विलोकनरूपं समुत्पद्येत । १० दशमे - तस्य सर्वदुःखप्रहाणाय=निःशेषदुःखविनाशाय असमुत्पन्नपूर्व केवलमरणं-केवलेन केवलज्ञानेन सहितं यन्मरणं-शरीरत्यागः, तत् समुत्पद्येत । अयं भावः इह सूत्रे सर्वेषां समाधीनां निदानं ज्ञानसमाधिर्विद्यते, अतः सूत्रकारेण सर्वतः प्रथमं व्यवहारनयाश्रितभावसमाधिस्थानं वर्ण्यते-अस्मिन्ननाद्यनन्तसंसारचक्रे प्रत्येकं प्राणिनां जन्ममरणसंसारसागरावर्ते भूयो भूयो भ्रमतां स्त्री-धनयशः-पुत्रादिमोघचिन्ताभुजङ्गीदष्टमर्मणामप्राप्तशर्मणां पावनं मानवजीवनमञ्जलिकेवलदर्शन-समस्त वस्तुतत्त्वका ग्रहण करने वाला सामान्यज्ञानस्वरूप इन्द्रिय आदि की अपेक्षा न रहने से असहाय जो दर्शन, केवलदर्शनावरणीय के क्षय से उत्पन्न होने वाला अलौकिक सामान्य विलोकनरूप दर्शन, केवलदर्शन है। (१०) दशा समाधिस्थान में केवलमरण होता है उस में समस्त दुःखो का नाश करने वाला पूर्व कभी भी उत्पन्न नहीं हुआ ऐसा केवल मरण केवलज्ञान के साथ शरीर का त्याग होता है। तात्पर्य यह है कि इस सूत्र में सब समाधियों का मूल कारण ज्ञानसमाधि है। अतः सूत्रकार सबके प्रथम व्यवहार नेय के आश्रित भावसमाधिका वर्णन करते हैं-इस अनादि अनन्त संसाररूपी चक्र में हरएक प्राणि जन्म मरणरूपीसंसार सागर के आवर्त में (भवर में) बारम्बार घूमते हैं। जिन के मर्मस्थान में स्त्री धन यश पुत्र आदि की निष्फल चिन्तारूपी सर्पिणी ने काटा है और जिन्होने कल्याण प्राप्त नहीं किया है, ऐसे जीवों का पवित्र વસ્તુતત્વનું ગ્રહણ કરવા વાળુ સામાન્યજ્ઞાનસ્વરૂપ, ઈન્દ્રિય આદિની અપેક્ષા ન રહેવાથી અસહાય જે દર્શન, કેવલદર્શનાવરણીયના ક્ષયથી ઉત્પન્ન થવાવાળું અલૌકિક સામાન્યવિલેકનરૂપ દર્શને તે કેવલદર્શન છે. (૧૦) દશમા સમાધિસ્થાનમાં કેવલમરણ થાય છે તેમાં સમસ્ત દુઓનો નાશ કરવાવાળુ પૂર્વે કદી પણ ઉત્પન્ન ન થયેલુ એવું કેવલમરણ કેવલજ્ઞાનની સાથે શરીરને ત્યાગ થાય છે તાત્પર્ય એ છે કે આ સૂત્રમાં બધી સમાધિઓનું મૂળ કારણ જ્ઞાનસમાધિ છે. અહી સૂત્રકાર સૌથી પ્રથમ વ્યવહાર નયના આશ્રિત ભાવસમાધિનું વર્ણન કરે છે – આ અનાદિ અનન્ત સ સારરૂપી ચક્રમાં દરેક પ્રાણિ જન્મ મરણ રૂપી સંસાર સાગરના આવર્તમાં ફિરામાં વારંવાર ઘૂમે છે. જેના મર્મસ્થાનમાં સ્ત્રી, ધન, યશ, પુત્ર, આદિની નિષ્ફચિતારૂપી સપિણીએ ડંખ માર્યો છે અને જેને કલ્યાણ પ્રાપ્તિ
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy