SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ विपाकश्रुते D - ॥ मूलम् ॥ इमं च णं सुसेणे अमच्चे पहाए जाव सबालंकारविभूसिए मणुस्सवग्गुराए परिक्खित्ते जेणेव सुदरिसणाए गणियाए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सगडं दारयं सुदरिसणाए सद्धिं उरालाई भोगभोगाइं भुजमाणं पासइ, पासित्ता आसुरुत्ते जाव मिसिमिसेमाणे तिवलियं भिउडि पिडाले साहटु सगडं दारयं पुरिसेहिं गिण्हावेइ, गिहावित्ता अट्रि जाव महियं कारेइ, कारिता अवउडगबंधणं कारेइ, कारिता जेणेव महच्चंदे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल-जाव एवं वयासीके नरेश का अमात्य इसे इस वेश्या के घर से भी खदेर-भगा देता है और स्वयं उस वेश्या के साथ कामभोगों को भोगता है। उधर वह इस फिराक में रहता है कि मैं ऐसा अवसर कब पाऊँ जो फिर से इस के साथ कामभोग भोगू । वेश्या के विना इसको क्षणभर भी सुख नहीं मालूम होता था। रात-दिन यह तन्मय बनकर उसकी 'प्राप्ति के उपायमें आर्तध्यान किया करता था। वेश्यासे अलग हो जानेपर यह सब अपनी सुध-बुध भूलगया। चित्त में इसको क्षणभर भी कहीं भी शांति नहीं पडती थी। एक समय की बात है कि उसको किसी प्रकार से वेश्या के घर में प्रवेश करने का अवसर हाथ लग गया । अवसर पाते ही यह छिपकर उसके पास पहुँचा और पहिले की तरह वैषयिक सुखों का अनुभव करने लगा ॥ सू० १० ।। કાઢી મૂકે છે, અને તે સ્વયં વેશ્યાની સાથે કામભેગોને ભેગવે છે. હવે તે શકટ એ વિચાર કરે છે કે મને ફરીથી એ અવસર કયારે મળે કે હું તે વેશ્યાની સાથે ફરીથી કામભેગેને ભેગવું. વેશ્યા વિના એક ઘડી પણ તેને ચેન પડતું નથી તેમજ કેઈ સ્થળે સુખ જણાતું નથી, રાત્રી અને દિવસ વેસ્થામાં તન્મય બનીને તેની પ્રાપ્તિ કરવા માટે ઉપાય કરે છે અને આર્તધ્યાન કર્યા કરે છે. વેશ્યા પાસેથી જીદ પડતાં તે પોતાની તમામ પ્રકારની શુદ્ધ-બુદ્ધ ભૂલી ગયું છે. તેના ચિત્તમાં એક ક્ષણ માટે પણ કયાંય શાંતિ પડતી નથી. એક સમયની વાત છે કે –તેને એક સમય વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવાને અવસર મળી ગયે, અવસર મળતાંજ તે છુપી રીતે વેશ્યાની પાસે પહોંચી ગયે અને પ્રથમ પ્રમાણે વિષય ભેગો ભેગવવા લાગ્યા. (સૂ૦ ૧૦)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy