SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ ... विपाकश्रुते वाहुच्छायापरिगृहीताः ‘णिब्भया' निर्भया 'निरुविग्गा' निरुद्विग्नाः सन्तः 'सुहंसुहेणं' सुखसुखेन अतिसुखेन :परिवसित्तए' परिवस्तुम्, 'त्ति कटु' इति कृत्वा इत्युक्त्वा 'पायवडिया', पादपतिता:-चरणोपरि प्रणताः, पंजलिउडा' प्राञ्जलिपुटाः सन्तः 'महब्बलं रायं' महाबलं राजानम् 'एयमढे एतमर्थम्= उक्तमथै 'विण्णवेति' विज्ञापयन्ति ।। मृ० १३ ॥ हिया णिब्भया णिरुबिग्गा सुहंमुहेणं परिवमित्तए' आपकी छत्रच्छाया के सहारे रहे हुए हम सब प्रजाजन निर्भय एवं निरुद्विग्न होते हुए सुखपूर्वक रहें । 'त्तिकटु पायवडिया पंजलिउडा महव्वलरायं एयमढविष्णवेति' ऐसा कह कर वे सब के सब राजाके पैरों में पड- और हाथ जोड कर विनयपूर्वक इस प्रकार अपना निवेदन राजा को सुना दिया । भावार्थ-इस प्रकार जब अभग्नसेने के कुकृत्यों से प्रजाजन अधिक दुःखी हो चुके । उसके हिंसक कृत्यों से जब वे खूब जब चुके, तब उन्हों ने परस्पर में मिलकर यह सर्वसम्मति से विचार किया कि-भाइयों ! हम सब लोगों को अपनी रक्षा का उपाय अब क्या करना चाहिये ? अभग्नसेन अपने दुष्कृयों से नहीं हटता है, ऐसा कौनसा उपाय या मार्ग ग्रहण करना चाहिये ? सब ने एक स्वर में यही कहा कि जैसे भी हो सके, हम सब को मिलकर 'महाबल राजा के पास इस बात को पहुँचाना चाहिये ताकि अभग्नसेन का उपद्रव हद सके। इस प्रकार का विचार स्थिर होते ही समस्त प्रजाजन बहुमूल्य नजराना लेकर राजा के निकट पहुँचे, આપની છત્રછાયામાં રહેલા અમે સૌ પ્રજાજન નિર્ભય અને ઉદ્દેગરહિત થઈ સુખપૂર્વક २डीये. 'त्तिकट्टु पायवडिया पंजलिउडा महव्वलं रायं एयमढें विष्णवेति' એ પ્રમાણે કહીને તે સી રાજાના પગમાં પડી ગયા અને હાથ જોડીને વિનય પૂર્વક એ પ્રમાણે પોતાનું નિવેદન રાજાને સંભળાવી દીધું. ભાવાર્થ – આ પ્રકારે જ્યારે અભગ્નસેનનાં ભૂડ કૃત્યથી પ્રજા વધારે દુ:ખી થવા લાગી. તેના હિંસક કૃત્યોથી તે સૌ ખૂબ કંટાળી ગયા ત્યારે તે સૌએ પરસ્પર મલીને સીની સંમતિથી વિચાર કર્યા કે-ભાઈઓ! આપણા સૌની રક્ષા માટે હવે આપણે શું ઉપાય કરે જોઈએ. અગ્નિસેન પિતાના દુષ્ટ કર્મોથી અટકો નથી માટે હવે એ કયા ઉપાય અથવા માર્ગ લે જોઈએ ? કે જેથી આપણે બચાવ થઈ શકે? તે સાંભળી તમામ મલીને એકજ અવાજથી કહ્યું કે–જેવી રીતે બની શકે તેવી રીતે આપણે સૌએ મળીને આ વાત રાજા મહાબલને પહેચાડવી જોઈએ, કે જેથી કરી અભસેન તરફથી તે ઉપદ્રવ મટી શકે, આ પ્રમાણે સોનો વિચાર સ્થિર થતાં જ સમસ્તપ્રજાજન બહુજ મૂલ્યવાન જરાણાની વસ્તુ લઈ રાજાની પાસે પહોંચ્યા અને પિતાના દુઃખની વાત કહીને
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy