SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ वि. टीका, श्रु. १, अ०३ अभमसेनवर्णनम् २९७ 3 %3 तत्थ णं सालाडवीए चोरपल्लीए विजए णामं चोरसेणावई परिवसइ, अहम्मिए जाव लोहियपाणी बहुणयणिग्गयजसे सूरे दढप्पहारे साहसिए सहवेही असिलट्रिपढममल्ले । से णं तत्थ सालाडवीए चोरपल्लीए पंचण्हं चोरसयाणं आहेवचं जाव विहरइ । तए णं से विजए चोरसेणावई बहणं चोराण य पारदारियाण य गंठिभेयगाण य संधिच्छेयगाण य, खंडपट्टाण य अण्णेसि च बहूणं छिण्णभिण्णबाहिराहियाणं कुडंगे यावि होत्था। तए णं से विजए चोरसेणावई पुरिमतालस्स णयरस्स भावार्थ- पुरिमताल नगर के राजा का नाम महाबल था। नगर के ईशान कोण में जनपद की सीमा पर एक घनी अटवी थी। इसमें एक चोरपल्ली थी। इसका नाम शालाटवी था। इसके आस-पास गिरियों-पहाडों की दुर्गम कंदराएँ थीं। चोरपल्ली चारों ओर से वांसोंके . झुरमुट से घिरी हुई थी। इस के पास के पहाड़ों की छोटी२ टेकरियां खोद डाली गई थीं, अतः उनके गढे इस शालाटवी की खाई-जैसे मालूम देते थे। चोरों ने सब प्रकार की व्यवस्था इसके भीतर ही कर रखी थी। पानी वगैरह लाने के लिये वहां के निवासियों को बाहर नहीं जाना पड़ता था। परिचित के सिवाय और दूसरे जनों का यहाँ आना-जाना अशक्य था ॥ सू० २॥ ભાવાર્થ – પરિતમાલ નગરના રાજાનું નામ મહાબલ હતું. નગરના ઇશાન ખુણામાં એક ઘેરી અટવી (વન) હતી. તેમાં એક ચેરપલી હતી. તેનું નામ શાલાટવી હતું. તેની આસપાસ ગિરિની (પર્વતની) દુર્ગમ ગુફાઓ હતી. ચેરપલી ચારેય બાજુથી વાંસેના ઝંડથી ઘેરાયેલી હતી. તેની આજુબાજુના પહાડની નાની નાની ટેકરીઓ ખેલી હતી, તેથી તેના ખાડા તે શાલાટવીની ખાઈ જેવા દેખાતા હતા, ચેરીએ તમામ પ્રકારની અનુકૂળતાની વ્યવસ્થા તેની અંદર જ કરી રાખેલી હતી, ત્યાંના નિવાસીઓને પાછું લેવા માટે પણ બહાર જવું પડતું નહિ, અને તે અટવાના માર્ગના જાણનાર વિના કેઈ બીજા માણસથી તેમાં આવવા-જવાનું બની શકતું નહિં. (સૂ) ૨)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy