SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ! विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० २, उज्झितकवर्णनम् ॥ मूलम् ॥ उज्झer णं भंते द्वारए इओ कालमासे कालं किच्चा afe after ?, कहिं उववजिहि ? । गोयमा उज्झियए दारए २७९ भावार्थ - किसी समय उज्झित दारक को ऐसा मौका हाथ लग गया कि जिसकी वजह से वह प्रच्छन्नरीति से कामध्वजा वेश्या के पास जा पहुँचा और उसके साथ मनुष्यसंबंधी भोग भोगने लगा । जब यह कामध्वजा वेश्या के साथ मनुष्य संबंधी कामभोगों को भोग रहा था, उसी समय अचानक ही राजा स्नानादि से निपट कर अपने सेवकों के साथ कामध्वजा के मकान पर आया । उज्झित दारक को देखकर वह क्रोधित हो गया, और शीघ्र ही उसने अपने पुरुषों से उसे पकडवा कर खूब पीटवाया । उन्होंने भी उसे इतनी बुरी तरह से पीटा की वह उनकी मार खातार अधमरा हो गया । इसको अधमरा कर फिर उन्होंने इसके दोनों हाथों को पीठ की तरफ मोडकर कस कर बांध दिया | जब वह अच्छी तरह से बंध चुका तब राजाने अपने पुरुषों से कहा कि इसे प्राणदंड की सजा दे दो भगवान् कहते हैं - हे गौतम ! इस प्रकार यह अपने पूर्वभव में उपार्जित दुचीर्ण एवं दुष्प्रतिक्रान्त पुराने पापकर्मों का फल भोग रहा है ॥सू० २० ॥ ભાવા—કઈ એક સમયે તે ઉજ્જિત દારકને એવા જોગ હાથમાં આવી ગયે કે જેના આધારે તે ગુસ—છાની રીતે કામવા વેશ્યાની પાસે જઇ પહોંચ્યું, અને તેની સાથે મનુષ્ય સ’ખંધી ભાગ ભોગવવા લાગ્યો. જયારે તે કામધ્વજા વેશ્યા સાથે મનુષ્યસ ખ ંધી કામ–ભેગેને ભેગવી રહ્યો હતેા તેવામાં જ રાજા સ્નાન આદિ કામથી નિવૃત્ત થઈને પેાતાના સેવકાની સાથે કામધ્વજાના મકાન પર આવ્યે અને ઉજિઝત દારકને જોઈને તે બહુજ કેધમાં આવી ગયે, અને તુરતજ પોતાના માણસેાથી પકડાવી તેને ખૂબ માર માગ્યે, તે માણસાએ તેને એવા સખત રીતે માર માર્યાં કે તે માર ખાતાં ખાતાં અ મુવા જેવા થઈ ગયા, તેને એવી રીતે અધમુવા જેવા કરીને પછી તેઓએ તેના ખન્ને હાથેાને પીઠની તરફ લઇ જઈને કસીને બાંધી દ્વીધા, જ્યારે તેના હાથ સારી રીતે બંધાઈ ગયા ત્યારે રાજાએ પેાતાના માણસને હુકમ કર્યાં કૈં- આા માણુસને પ્રાણુડની સજા કરો. ભગવાન કહે છે કે હું ગૌતમ ! આ પ્રકારે તે ઉજ્જિત દારક, તેણે પેાતાના પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલાં દુશ્રી અને દુપ્રતિક્રાન્ત પુરાણા પાપકર્મોનાં મૂળને સેગવી રહ્યો છે (સ્૦ ૨૦)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy