SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ १९० विपाकभुते - भावार्थ-श्री जंबूस्वामी सुधर्मा स्वामी से दुःखविपाक भुतस्कंध के प्रथम अध्ययन का भाव यथावत् श्रवण कर द्वितीय अध्ययन के भाव को श्रवण करने के लिये उत्कंठित होकर उनसे पूछते हैं कि- हे भदन्न ! इसके द्वितीय अध्ययन का क्या भाव है ? तब . श्री सुधर्मा स्वामी कहते हैं-हे जंबू ! उस काल और उस समय में नभस्तलस्पर्शी प्रासादों एवं जनमेदिनी से परिपूर्ण एक वाणिजग्राम नाम का नगर था। जहां पर प्रजामें हरएक प्रकार का सुख और आनंद था, कोई भी किसी भी प्रकार से दुःखी नहीं था। वहां प्रजा को न अपने राजा- की तरफ से कोई कष्ट था, और न अन्य राजाओं की तरफ से कष्ट था। प्रजा में धन-धान्य-आदि ऋद्धियों की कमी नहीं थी। उस नगर के ईशान कोण में दूतीपलाश नामका एक उद्यान था, जो बहुत प्राचीन था। हरएक प्रकार के वृक्षों से और षड् ऋतु की शोभा से जो सदा अलंकृत रहता था। यहां सुघर्मनामके एक व्यंतर देव का आयतन था। इसकी शोभा पूर्णभद्र चैत्य जैसी थी ॥ सू० १॥ ભાવાર્થ-શ્રી જખ્ખસ્વામી શ્રીસુધર્માસ્વામી પાસેથી દુઃખવિપાક શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનો ભાવ યથાવત્ સાંભળીને દ્વિતીય- બીજા અધ્યયનનાં ભાવને સાંભળવાની ઉત્કંઠા થવાથી તેમને પૂછવા લાગ્યા કે હે ભદન્ત ! દુઃખવિપાકનામક શ્રુતસ્કંધના આ બીજા અધ્યયનને ભાવ શું છે ? ત્યારે શ્રી સુધર્માસ્વામી કહે છે કે – જખ્ખ ! તે કાળ અને તે સમયને વિષે આકાશને સ્પર્શ કરે તેવા બહુજ ઉંચા મહેલે અને માનવમેદિનીથી ભરપૂર એક વાણિજગ્રામ નામનું નગર હતું, જ્યાં પ્રજાને તમામ પ્રકારનાં સુખ અને આનંદ મળતાં હતાં, કોઈ પ્રકારે કઈ પણ માણસ દુઃખી ન હતું, તેમજ તે નગરની પ્રજાને પોતાના રાજવી તરફથી પણ કઈ પ્રકારે દુ:ખ ન હતું, તેમજ પરરાજય અર્થાત્ બીજા રાજે તને પણ ભર્યું ન હતું. પ્રજાને ધન–ધાન્ય આદિ તમામ પ્રકારની ગાદ્ધિઓની ખેટ ન હતી. તે નગરના ઇશાનકેણમાં “ દૂતીપલાશ” નામને એક બગીચે હતે, તે ઘણેજ પ્રાચીન હતું, દરેક પ્રકારનાં વૃક્ષોથી અને છ ઋતુઓની શોભાથી હમેશાં તે શોભતો હતો. ત્યાં સુધર્મનામના એક વ્યંતરદેવનું નિવાસસ્થાન હતું. તેની શેભા પપાકિસૂત્રમાં વર્ણવેલ પૂર્ણભદ્ર ચિત્ય જેવી જ હતી (સૂ૦૧).
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy