SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ % 3D विपाकचन्द्रिका टीका, श्रु० १, अ०.१, मृगापुत्रवर्णनम् .. कारण क्या अशुभ होनेवाला है ?, और यह कौन सा अनिष्ट करेगा?, इत्यादि विचारों से त्रस्त एवं उद्विग्न बनी हुई मृगादेवी का शरीर सहसा भावी अनिष्ट की आशंका से कंप उठा। उस से रहा नहीं गया और धायमाता को बुलाकर कहा कि, तुम इस बालकको किसी एकान्त स्थानमें जाकर उकरडी पर कूडे-कचरे में छोड़ आओ। रानी की इस बात को सुनते ही वह 'तथास्तु' कहकर विजय नरेश के निकट उनका अभिप्राय जानने के लिये पहुँची और रानी के उस पुत्रप्रसव का समस्त समाचार एवं रानी का हार्दिक विचार आद्योपांत कह सुनाया। राजा सुनकर आश्चर्यचकित हो उठा, और जैसा बैठा था वैसा ही रानी के निकट आपहुँचा । आते ही उसने अपना निजी विचार रानी से प्रकट करते हुए कहा कि ऐसा करना योग्य नहीं है, कारण कि यह तुम्हारा प्रथम गर्भ है। इसमें इस प्रकारका कृत्य भावी संतान की स्थिरता में बाधक होगा, अतः अब यह जैसा हुआ है सो सब ठीक है, इस विषयमें विशेष चिन्ता न कर इसके पालनपोषण की ही चिन्ता करना अब विशेष श्रेयस्कर है, इसलिये इसका सर्वोत्तम यही उपाय है कि तुम इसे अपने महलके भौहरे में गुप्तरूप से रखो, वह स्थान ऐसा है कि जहां पर कोई भी અનિષ્ટ કરશે?, ઈત્યાદિ વિચારોથી ત્રાસ અને ઉદ્વેગ પામેલી તે મૃગાદેવીનું શરીર એકદમ ભવિષ્યમાં અનિષ્ટ થવાની શંકાથી કંપવા લાગ્યું. પિતાથી ન રહી શકાયું માટે ધાયમાતાને બોલાવીને કહ્યું કે–તમે આ બાળકને કઈ એકાતરથાનમાં જઈને ઉકરડામાં મૂકી આવે. રાણીની આ વાતને સાંભળીને તથાસ્તુ” કહીને તે, વિજય નરેશ પાસે તેમને અભિપ્રાય જાણવા માટે પહોંચી, અને રાણીના તે પુત્ર-પ્રસવના તમામ સમાચાર, તથા રાણુના અંતરને જે વિચાર હતા તે તમામ પહેલેથી છેલ્લે સુધીના કહી સંભળાવ્યા. રાજા હકીકત સાંભળીને આશ્ચર્યચકિત થઈ, તરતજ જ્યાં રાણી હતા ત્યાં આવી પહોંચ્યા, આવીને રાજાએ પોતાના વિચારો પ્રગટ કરતાં કહ્યું કે–એ પ્રમાણે કરવું તે ચગ્ય નથી, કારણ કે આ તમારો પ્રથમ ગર્ભ છે. તેમાં આ પ્રકારનું કૃત્ય તમારા ભાવી સંતાનોની સ્થિરતામાં બાધક નિવડશે, તેથી જે થયું તે સર્વ ઠીક છે. આ બાબતમાં વિશેષ ચિન્તા ન કરતાં તેનાં પાલન-પિષણની ચિન્તા કરવી તે જ વિશેષ કલ્યાણકારી છે. માટે તમે એ બાળકને પિતાના મહેલને ભેરામાં ગુપ્તરૂપમાં રાખો. તે એવું સ્થાન છે કે જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિ આવી કે જઈ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy