SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ . · विपाकश्रुते जिज्ञासमानस्तु दशवैकालिकसूत्रस्य मत्कृताऽऽचारमणिमञ्जूषाटीकायां प्रथमाध्ययने मुखवस्त्रिकाविचारो द्रष्टव्यः । गया वह इस लिये कि एक तो वह मुख के बिलकुल समीपवर्ती है, दूसरे गन्ध के ग्रहण करने में वही शक्तिसम्पन्न है अन्य नहीं। कोई २ ऐसा जो कहते हैं कि, गौतमस्वामीने मुख पर . सुखवस्त्रिका नहीं बांधी थी, किन्तु उसे हाथमें ही रखा था। जो मुख पर मुखस्त्रिका बंधी होती तो मृगादेवी ' तुम्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधेह 'हे भदन्त ! आप भी अपने मुख को मुखवस्त्रिका से आवृत कर लीजिये, ऐसा क्यों कहती!, अतः इस कथन से यही साबित होता है कि उन्होंने उसे हाथ में ही ले रखी थी । -ऐसा कहना ठीक नहीं है, क्यों कि-इस प्रकार की मान्यता, मिथ्यात्व का विलास तथा आगममार्ग से विपरीत है। मुख पर जब मुखवस्त्रिका बंधी नहीं होती तो संपातिम सूक्ष्म जीवों का संरक्षण, तथा उडते हुए सचित्तरजाकणों का, एवं वायुकाय के जीवों का भी रक्षण कैसे हो सकता?, इन्हीं सब जीवों की रक्षा को लक्ष्य में रखकर ही तो मुख पर साधुजन सुखवस्त्रिका बांधते हैं, और इसी उद्देश से मुख पर सुखवस्त्रिका बांधने का आगममें विधान किया गया है। विशेष रीति से इस विषय को जिसे जानने की अभिलाषा हो, वे કરવામાં આવ્યું છે, તે એટલા માટે છે કે, એક તે નાક તે મુખના એકદમ નજીક છે, બીજી વાત એ છે કે ગન્ધને ગ્રહણ કરવામાં તે નાકજ શકિત ધરાવે છે, બીજું અવયવ નહિ. કઈ કઈ એવી રીતે જે કહે છે કે, ગૌતમ સ્વામીએ મુખ પર મુખવસ્ત્રિકા બાંધી ન હતી, પરંતુ તેમણે હાથમાં જ રાખી હતી. જે મુખ પર મુખવઝિકા બાંધી डात तो भृगावी 'तुम्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधेह, महन्त! आप પણ આપના મુખને મુખવસ્ત્રિકાથી ઢાંકી લેજે.-આ પ્રમાણે શા માટે કહે? એટલા માટે આ કથનથી સાબિત થાય છે કે તેમણે (ગૌતમસ્વામીએ) તેને હાથમાં જ લઈ રાખી હતી, તે કહેવું ઠીક નથી, કારણ કે એ પ્રકારની માન્યતા મિથ્યાત્વને વિલાસ તથા આગમમાર્ગથી વિપરીત છે. જે મુખ પર મુખવસ્ત્રિકા બાંધી ન હોય તે સંપાતિમ સૂક્ષ્મ જીવોનું સંરક્ષણ, તથા ઉડતાં સચિત્ત રજકણે તથા વાયુકાયના જીવોનું પણું રક્ષણ કેવી રીતે થઈ શકે?, એ તમામ ની રક્ષાને લક્ષમાં રાખીને જ સાધુ પુરુષ મુખવસ્ત્રિકા બાંધે છે, અને એજ ઉદ્દેશથી સુખસિકાને મુખ પર બાંધવાનું - માં વિધાન કરવામાં આવ્યું છે. વિશેષપણે આ વિષયને જેઓ જાવાની અભિ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy