SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ विपाक -मृगाग्राम-नामक एक बहुत विशाल और सुरम्य नगर था । उसके बाहर ईशान कोणकी ओर छह ऋतुओं की शोभासे विशिष्ट एक चंदनपादप - नामका बहुत ही प्राचीन नंदनवन जैसा विस्तृत मनोहर बगीचा था। उसके ठीक बीचोंबीच सुधर्मनामक यक्ष का एक आयतन था । उस नगर का शासक क्षत्रियकुलावतंस विजय नामक कोई एक राजा था, जो बहुत प्रतापी एवं नरपतियों का मुखिया था । उसकी रानी का नाम मृगादेवी था । वह बहुत ही सुन्दर एवं सुकुमार - अंगवाली थी । शारीरिक सौन्दर्य से जिसके समक्ष रति भी लज्जित होती थी । उसका शरीर प्रत्येक अंग और उपांगों की परिपूर्णता से भरा हुआ था, किसी भी अंग और उपांग में कोई भी न्यूनता नहीं थी । उसके एक पुत्र हुआ, जिसका नाम मृगापुत्र था। वह वेचारा जन्म से ही अंधा, बहिरा, गूंगा और लंगडा था । संस्थान भी इसका हुंडक था । न इसके हाथ-पैर आदि अंग थे और न अंग के अवयवभूत कोई उपांग ही, सिर्फ उसके शरीर में इनकी आकृतिमात्र ही थी । वह वातरोगी था । मृगादेवी उस बालक को लोगों से छिपाकर मकान के तलघर में ही रखती और वहीं पर उसे खाना-पीना देकर उसका पालन-पोषण करती थी ॥ सू० ४ ॥ અધ્યયનનું સ્પષ્ટીકરણ કરતા થકા કહે છે કેઃ— મૃગાગ્રામ નામનું એક બહુજ વિશાલ અને સુન્દર નગર હતું. તેના ખહારના ભાગમાં ઇશાનકાણમાં છ ઋતુએની ગ્રાભાથી વિશેષ શે।ભતા ચંદનપાદપ નામના એક ઘણાજ પ્રાચીન નન્દનવન જેવા વિસ્તારવાળા મનેાહર અગીચે હતા. તેના મધ્યભાગમાં સુધમ નામના યક્ષનું એક નિવાસસ્થાન હતું. તે નગરના અમલ કરનાર ક્ષત્રિયકુલાવતા સવિજય નામના કોઇ એક રાજા હતા. તે ઘણાજ પ્રતાપી અને રાજાના સમુદાયમાં મુખ્ય હતેા. તેની રાણીનું નામ મૃગાદેવી હતું. તે પણ બહુજ સુંદર અને સુકેામલ અંગવાળાં હતાં. રાણીના શરીરની સુંદરતા એવી હતી કે તેના રૂપ પાસે કામદેવની સ્રી રતિ પણ લજજા પામી જતી હતી. રાણીના શરીર, પ્રત્યેક અંગ ઉપાંગાની પરિપૂર્ણતાથી યુકત હતુ, કાઇપણ અંગ–ઉપાંગમાં કાઇ પ્રકારની ન્યૂનતા ન હતી. તે રાણીને એક પુત્ર થયા જેનું નામ મૃગાપુત્ર હતુ. તે ખિચારા જન્મથીજ આંધળા, મહેરા, મૂંગા અને લંગડા હતા. તે હુડક સ ંસ્થાનવાળા હતા. તેને હાથ, પગ આદિ અંગ અને તેના અવયવભૂત કોઈ ઉપાંગ ન હતાં, માત્ર તેની આકૃતિ હતી. તે પુત્ર વાયુના રાગવાળા હતા. મૃગાદેવી તે બાળકને લેાકોથી છુપાવીને મકાનના નીચેના ભાગમાં રાખતી હતી, અને ત્યાં આગળ ખાવા—પીવાનું આપીને તેનું પાલન : पोप उरती ती ( सू० ४) ६४ ·
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy