SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २८ द्रव्यभेदवर्णनम् नन्वेवमभावे भावाभावाद भवस्यापि सर्वत्राभावप्रसङ्गः, तस्माद् बाधक प्रत्ययोदय एवासत्त्वेऽपि निबन्धनमिति न क्वचिदसत्वेतस्यावश्यं भावः, ततो द्रव्यवत् पर्यायाणामपि अबाधितवोधविषयत्ये सत्यत्वमस्तु । तथा गुणेष्वपि नवपुराणादि पर्यायाः प्रत्यक्ष प्रतीताः, एके कियत्कालभाविनः, प्रतिसमयभाविनस्तु पुराणत्वाधन्यथानुपपत्तेरनुमानतोऽवसीयन्ते । ततश्च द्रव्यगुणपर्यायात्मकमेकं शबलमणिवच्चित्रपतङ्गादिवद्वा बस्त्विति स्थितम् । उक्तंचयदि कहें हमें यह अभीष्ट ही है, सो भी नहीं कह सकते । क्यों कि सत्तामात्र ही वस्तुतः अभीष्ट है । इसी लिये कहा भी है 'सर्वमेकं सत् अविशेषात् । अर्थात्-विशेषताके अलावसे सभी द्रव्य एक और सद्रूप है । और भी इनके मन्तव्यमें दोष होता है, क्यों कि अभावमें भावकी असत्ता हैं, अतः सर्वत्र भावकी असत्ता हो जाएगी। इसलिये इनका उपर्युक्त मन्तव्य ठीक नहीं है। अतः बाधक ज्ञानको ही पदार्थकी असत्तामें कारण मानना चाहिये । बाधकज्ञानके अनुदय होनेसे जैसे द्रव्य सत्य होते हैं, उसी तरह पर्याय भी सत्य होंगे। - तथा-गुणोंमें नव पुराण आदि पर्याय प्रत्यक्षसे प्रतीत होती रहती है। कितनिक पर्यायें ऐसी होती है जो द्रव्यमें कुछ समय तक ही रहा करती हैं। वे भी प्रत्यक्ष प्रमाणसे ही जानी. जाती हैं । प्रतिसमय भावी जो पर्यायें होती रहती है वे नव पुराणत्व आदिकी अन्यथानुपपत्तिसे अनुमानगम्य होती हैं । इसलिये वस्तु गुण पर्यायवाली है और यहકહે કે, અમને આ અભીષ્ટ છે, તેવું પણ નથી કહી શકતા કેમકે, સત્તા मात्र । वस्तुत: मनिष्ट छ । माटे युं ५५ छ-" सर्वमेकं सत् अविशेषात्" અર્થાત–વિશેષતાના અભાવથી સઘળાં દ્રવ્ય એક અને સકૂપ છે. એમના મંતવ્યમાં બીજા પણ દેષ છે. કેમકે, અભાવમાં ભાવની અસત્તા છે. આથી સર્વત્ર ભાવની અસત્તા થઈ જવાની. આ માટે એમનું ઉપર્યુંકત મંતવ્ય બરોબર નથી. બાધક જ્ઞાનને જ પદાર્થની અસત્તામાં કારણ માનવું જોઈએ. બાધક જ્ઞાનને અનુદય હોવાથી જેમ દ્રવ્ય સત્ય થાય છે. એ જ રીતે પર્યાય પણ સત્ય થાય છે. તથા–ગુણમાં નવ પુરાણ આદિ પર્યાય પ્રત્યક્ષથી પ્રતીત થાય છે કેટલીક પર્યાય એવી હોય છે કે, જે દ્રવ્યમાં કેટલાક સમય જ રહે છે. તે પણ પ્રત્યક્ષ પ્રમાણુથી જ જાણી શકાય છે. પ્રતિ સમય ભાવી જે પર્યાયમાં થતી રહે છે, તે નવ પુરાણ આદિની અન્યથાનુપત્તિથી અનુમાન ગમ્ય હોય છે. આ માટે વસ્તુ ગુણ પર્યાયવાળી છે. અને એ એનું સ્વરૂપ શબલમણીની માફક उ० १९
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy