SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ उत्तराध्ययनसूत्रे लक्ष गाऽऽत्मशुभभावरूपं सम्यक्त्वं क्षायिकाबनेकविधम् , चारित्रं = चारित्रमोहनीयक्षयादिजनितं सामायिकादिभेदं, सदसत्क्रियामात्तिनिवृत्तिरूपं, तपःबाह्यान्तरभेदाद् द्विविध जिनोक्तमेव, वरदर्शिभिः केवलालोकेन सकलद्रव्यपर्यायगतविशेषावलोकिभिः सर्वज्ञेरित्यर्थः, जिनैः, एष मार्गः मोक्षमार्ग इति प्रज्ञप्तः= प्रतिबोधितः । अत्र 'च' इति 'चेव' इति 'तहा' इति च समुच्चयार्थकः। ज्ञानादिनि समुदितानि मोक्षस्य मार्ग इति द्योतयति। ननु तपश्चारित्रान्तर्गतमस्ति, किं पुनस्तस्योपादानेन ? उच्यते कर्मक्षपणं प्रति तपसः साक्षात्कारणतया तत्रादरातिशयद्योतनार्थं तदुपादानमिति ॥२॥ का है । दर्शन मोहनीय कर्म के क्षय, क्षयोपशम एवं उपशम के उद्भूत ऐसी तत्त्वार्थ श्रद्धानरूप परिणति का नाम सम्यकदर्शन है। यह क्षायिक आदि के भेद से अनेक प्रकार का है। चारित्रमोहनीय कर्म के क्षय आदि से जनित तथा सोमायिक आदि भेदवाला ऐसा-सत् क्रियाओं में प्रवृत्तिरूप एवं असत् क्रियाओं से निवृत्तरूप चारित्र है । बाह्य और आभ्यन्तर के भेद से दो प्रकार का है। शंका-तप जब चारित्रके ही अन्तर्गत माना गया है तो फिर यहां उसको स्वतंत्र रूपसे अलग क्यों गिनाया है। उत्तर-कोको नष्ट करने के प्रति तप साक्षात् कारण माना गया है। अतः मोक्षाभिलाषीको उसमें विशेष रूपसे आदरवाला होना चाहिये, इस बातको समझाने के लिये यहां चारित्रसे भिन्न तपका ग्रहण किया गया है ॥२॥ મેહનીય કમને ક્ષય, ક્ષપશમ અને ઉપશમથી ઉદ્ભવેલ એવી તત્વાર્થ શ્રદ્ધાનરૂપ પરિણતિનું નામ સમ્યક્દર્શન છે. આ ક્ષાયિક આદિના ભેદથી અનેક પ્રકારે છે. ચારિત્ર મેહનીય કર્મના ક્ષય આદિથી ઉદ્દભવેલ તથા સામાયિક આદિ ભેદવાળી એવી સત ક્રિયાઓમાં પ્રવૃત્તિરૂપ અને અસત્ કિયાએથી નિવૃત્તિરૂપ ચારિત્ર છે. બહારના અને અંદરના ભેદથી તપ બે પ્રકારનાં છે. શંકા--તપ જ્યારે ચારિત્રના અંતર્ગતજ માનવામાં આવેલ છે તે પછી અહીં તેને સવતંત્ર રૂપથી અલગ શા માટે ગણવામાં આવેલ છે ? ઉત્તર–કર્મોનો નાશ કરવા તરફ તપ સાક્ષાત્ કારણ માનવામાં આવેલ છે. આથી મેક્ષાભિલાષીએ એમાં વિશેષરૂપથી આદર રાખનાર થવું જોઈએ. આ 7. *' બતાવવા માટે અહીં ચારિત્રથી ભિન તપને ગ્રહણ કરવામાં આવેલ છે. પરા
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy