SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३६ फन्दादिभावनानिरूपणम् धर्माचार्यस्यावर्णवादी स चैवं भाषते-इसे धर्माचार्या न भवन्ति विशुद्धजातिकुलोत्पन्नाः, न वा लोकव्यवहारकुशलाः, नाप्येते औचित्यं वदन्ति । स चावर्णवादी गुरुसेवायां न वर्तते, अनुचितविधायी छिद्र पेक्षी तथा सर्वसमक्षं गुरुदोपभाषी, गुरोः प्रतिकूलश्च भवति । यश्च संघस्यावर्णवादी स चैवं भापते-बहवः श्वशृगालादिसंघाः सन्ति, कोऽयमिह संघः ?, इत्यादि । यस्तु साधूनामवर्णवादी स चैवं भाषते-अहो ! अमी साधवः परस्परमपि न सहन्ते, अत एव पृथक् तिष्ठन्ति, ही बनती है और न युगपत्ता ही। इसी तरह जो धर्माचार्थका अव. र्णवादी होता है वह इस प्रकार कहता है कि-"थे धर्माचार्य न तो विशुद्ध जातिमें उत्पन हुए हैं और न विशुद्ध वंशमें ही जन्मे हैं। लौकिक व्यवहार में ये सब बिलकुल अनभिज्ञ होते हैं। उचितता तो इनमें होती ही नहीं है"। इस प्रकार धर्माचार्थका अवर्णवाद करनेवाला युनि गुरुसेवाले सदा पराङ्मुख रहता है, अनुचित विधायी एवं छिद्रान्वेषी होता है। सबके साम्हने अपने गुरुदेवके दोषोंको कहनेछे उसको कुछ भी संकोच नहीं होता है । समझाने वुझाने पर वह उनसे प्रतिकूल हो जाता है। तथा संघका अवर्णवादी संघकी इस प्रकार निंदा करता है-अरे संसारमें तो और भी अनेक संघ हैं कुत्तोंका अगालोंका। तो फिर यही संघ कौन एक अनौखा संघ है"। तथा साधुके अवर्णवादीकी विचारधारा इस प्रकारकी होती है-"अरे? ये साधुतो परस्परमें भी एक दूसरे को नहीं देख सकते हैं यही कारण हैं कि ये सब पृथक २ होकर देशाક્રમિકતા બને છે અથવા ન તે યુગપત્તા” આ પ્રમાણે જે ધર્માચાર્યના અવ વાદી હોય છે તે આ પ્રકારે કહે છે કે,–“આ ધર્માચાર્ય ન તે વિશુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલ છે. અથવા ન તે વિશુદ્ધ વંશમાં જન્મેલ છે. લૌકિક વ્યવહાથી એ સઘળા બિલકુલ અજાણ છે. ઉચિતતા તો એમનામાં બિલકુલ હેતી નથી.” આ પ્રમાણે ધર્માચાર્યનું અવર્ણવાદ કરવાવાળા મુનિ ગુરૂ સેવાથી હમેશાં પરડ્રમુખ રહે છે. અનુચિત વિદ્યાવાળા અને છિદ્રાષિ હોય છે. બધાની સામે પિતાના ગુરૂદેવના દેશોને કહેવામાં તેને કઈ સંકેચ આવતો નથી. સમજાવવા છતાં પણ તે સમજાવનાર સામે પણ પ્રતિકુળ બની જાય છે. તથા સ ઘના અવર્ણવાદી સંઘની નિંદા કરે છે.-“અરે સંસારમાં તે બીજા પણ અનેક સ ઘ છે, કુતરાના, શિયાળીયાના તે પછી આ સંઘ એ ક અનોખો સંઘ છે.” તથા સાધુની અવર્ણવાદીની વિચાર ધારા આ પ્રકારની હોય છે, ” અરે આ સાધુ તો પરસ્પરમાં એક બીજાને જોઈ નથી શકતા અને આ કારણ છે કે, સઘળા અલગ અલગ થઈને દેશાંતરમાં વિરચતા રહે છે. ગુરૂઓની
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy