SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ ६५८. उत्तराध्ययनसूत्रे लिनां क्रमेण भवतः ? किसुत युगपत् ?, यदि क्रमेण भवतस्तदा ज्ञानकाले दर्शन न स्यात् , दर्शनकाले च न ज्ञानमिति परस्परावरणता समापद्येत । तथाहिज्ञानावरणदर्शनावरणयोः सर्वथा क्षपितत्वात् अपरस्य चावरकस्याभावादनयोः परस्परावरकतेन स्यादित्ति । अथ युगपत् भवतः इति द्वतीयः पक्षः कक्षी क्रियते तर्हि एककालभावित्वात् केवलदर्शन केवलज्ञानयोः साकारानाकारोपयोगरूपयोगरूपयोविभिन्नयोरप्यैक्यापत्तिः, कथमिदं द्वयं विरुद्धं युगपद् घटेतेति । यश्च भगवान्में ज्ञानोपयोग क्रमसे होते हैं या युगपत् होते हैं ? यदि इनकी केवलीमें क्रमिकता मानी जावेगी तो ज्ञानके समयमें दर्शनके समयमें ज्ञान नहीं होगा-इससे उसमें परस्पर आवरणत्वका सद्भाव मानना पडेगा। केलकी की आत्मासे ज्ञानावरण और दर्शनावरण ये दो आवरण सर्वथा क्षपित हो चुके हैं तथा अपर आवारकका भी अभाव है इस लिये ज्ञान ओर दर्शन इन दोनों में ही परस्परमें आवरकता(ढांकनेवाला) आनेमें क्या बाधा आसकती है। यदि कही जाय कि दर्शनोपयोग और ज्ञानोपयोग केवलीमें युगपत् होते हैं तो ऐसी मान्यतामें एक कालभावी होनेसे इन दोनों में एकत्वापत्ति माननी पडेगी। परन्तु इनमें एकत्वापत्ति कथमपि हो नहीं सकती है। कारण की ज्ञानका स्वभाव साकार और दर्शन का स्वभाव अनाकार है। और इसी लिये ये दोनों परस्पर भिन्नर हैं। दूसरी बात एक और है वह यह है कि जब इस प्रकार ये दोनों अपने२ स्वभावसे एक दूसरेसे विरुद्ध हैं तो फिर इनका युगपत् होना भी अविरुद्ध कैसे माना जा सकता है। अतः इन दोनोंकी न तो वहां क्रमिकता ક્રમથી થાય છે અથવા યુગપતું થાય છે? જે આની કેવળીમાં કેમિકતા માનવામાં આવે તે જ્ઞાનના સમયમાં દર્શન અને દર્શનના સમયમાં જ્ઞાન નહીં થાય તેથી તેમાં પરસ્પર આવરણત્વને સદ્ભાવ માનવે પડશે. કેવળીની આત્માથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આ બન્ને આવરણ સર્વથા ક્ષપિત બની. શ્કેલ છે. તથા બીજા આવારકનો અભાવ છે આથી જ્ઞાન અને દર્શન આ બંનેમાં પણ પરસ્પરમાં આવરકતા અપવવામાં કઈ બાધા આવી શકે છે જે કહેવામાં આવે છે, દને પગ અને જ્ઞાનપગ કેવળીમાં યુગપતું હોય છે તે એવી માન્યતામાં એક કાળ ભાવી માન્યતા હોવાથી આ બન્નેમાં એકવાપત્તિ માનવી પડશે. પરંતુ તેમાં એકત્વાપત્તિ કઈ પણ રીતે થઈ શકતી નથી. કારણ કે, જ્ઞાનને હવભાવ સાકાર અને દર્શનને સ્વભાવ અનાકાર છે. અને એથી જ એ બનને પરસ્પર જુદા જુદા છે. બીજી વાત એક એ પણ છે કે, જ્યારે આ પ્રમાણે આ બને પિત પિતાના સ્વભાવથી એક બીજાથી વિરૂદ્ધ છે તે પછી એમનું યુગપત થવાનું પણ અવિરૂદ્ધ કેમ માની શકાય છે. આથી આ બંનેની ને તે
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy