SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ રેટ उत्तराध्ययन सूत्रे ssहारहेत्व - पत्य-नीड- रक्षा हेतोस्तिर्यञ्च उपसर्गान् कुर्वन्ति तत्र भयात् - वादयो दशेयु, प्रद्वेशात् यथा चण्डकौशिको भगवन्तं दृष्टवान्, आहार हेतोः - सिंहादयः, अपत्यनी संरक्षणाय काक्यादय उपसर्गान् कुर्वन्ति । तथा-मानुपाश्च - मनुष्याणामिमे मानुषाः मनुष्यकृताः, हास- प्रद्वेष - परीक्षा - कुशीलप्रति सेवनाहेतोः मनुष्या उपसर्गान् कुर्वन्ति तेषां द्वन्द्वसमासे तैरचमानुषान्र, उपलक्षणत्वात् पूर्वत्र च शब्दस्यानुक्तसमुच्चार्थकत्वाद् वाऽऽत्मसंवेदनीयानपि घट्टन - प्रपतन - स्तम्भन - संश्लेषणोद्भवान्, अथवा-वात-पित्त - श्लेष्म- संनिपातोद्भवान् उपसर्गान् यो भिक्षु नित्यं सर्वदा सहते, स मण्डले= संसारे, नास्ते=न तिष्ठति, मोक्ष गच्छतीत्यर्थः ॥ ५ ॥ 3 भावार्थ - तपस्वियोंकी देवता परीक्षा किया करते हैं । इस परीक्षा में वे उन पर अनेक प्रकारके उपसर्ग करते हैं। ये उपसर्ग अनुकूल भी होते हैं तथा प्रतिकूल भी । कभी ये हॅसी में आकर उन पर उपसर्ग करते है तो कभी पूर्वभव द्वेषके कारण । तथा कभी २ ये तपस्या में कितने दृढ एवं निरत हैं इस भावना से प्रेरित होकर उनपर नाना प्रकार के उपसर्ग करते हैं कभी हांसी द्वेष दोनोंसे मिश्रित होकर कभी हाँसी प्रद्वेष एव परीक्षा की भावना से मिश्रित होकर उपसर्ग करते हैं। इसी तरह तिर्यञ्च भी साधुओं पर अनेक प्रकार के उपसर्ग किया करते हैं- जब ये किसीसे भयभीत हो जाते हैं तो उस अवस्था में ये उनको काट खाते हैंसिंहादिक जानवर उनपर प्रहार कर देते हैं । पूर्वभवके वैरसे भी पशु उपसर्ग करते देखे जाते हैं । जैसे चड कौशिकने भगवान् महावीरको काटा था । आहारके निमित्त सिंहादिक उपसर्ग कर देते हैं यह बात 1 ભાવા —તપસ્વિએની દેવતા પરીક્ષા કર્યા કરે છે, એ પરીક્ષામાં તેઓ એના ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ કરે છે. એ ઉપસર્ગ અનુકૂળ પણ હાય છે તથા પ્રતિકૂળ પણ. કાઇ વખતે તેઓ ખુશ મિજાજ મનીને એના ઉપર ઉપસર્ગ કરે છે. તા કદીક પૂર્વભવના દ્વેષના કારણે ત્યારે કેાઇ વખત એ તપસ્યામાં કેટલા દૃઢ છે. આ ભાવનાથી પ્રેરાઈને એના ઉપર નાના પ્રકારના ઉપસર્ગ કરે છે. કાઈ વખતે હાંસી અને દ્વેષ બન્નેથી મિશ્રિત થઈને, 'કદીક હાંસી, દ્વેષ અને પરીક્ષાની ભાવનાથી પ્રેરાઈને ઉપસગ કરે છે, આજ પ્રમાણે તિય ચ પણ સાધુએ ઉપર અનેક પ્રકારના ઉપસગ કરે છે, જ્યારે એ ભયભીત થઈ જાય છે ત્યારે એ અવસ્થામાં તે એને કરડી ખાય છે. સિ'હાદિક જાનવર એના ઉપર પ્રહાર કરે છે પૂર્વભવના વેરથી પણ ઉપસ કરતા જોવામાં આવે છે. જેમ ચંડ કૌશિક સાપ ભગવાન મહાવીરને કરડયો આહારના નિમિત્ત સિંહાદિક ઉપસર્ગ કરે છે, આ વાત પ્રસિદ્ધ
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy