SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका २० ३० प्रकारान्तरेण क्षेत्रावमौदर्यवर्णनम् ३९७ क्षेत्रे मध्यभागादारभ्य वायगृहं यावदटने प्रथमा, बाह्यगृहादारभ्य मध्यभागवतिगृह यावद्भ्रमणे द्वितीया । आयतं गत्या प्रत्यागता षष्ठी आयतं दीर्घ गत्वा प्रत्यागता, ऋजुतयाऽग्रतो गत्वा यदि प्रतिनिवर्तते, तदा षप्ट क्षेत्रावमौदयं भवतीत्यर्थः । ननु पेटादिकाः कथं क्षेत्रावमौदार्यरूपाः आसां गोचररूपत्वेन भिक्षाचर्यात्मकत्वात् ? उच्यते-' अवमोदय ममास्तु ' इत्याशयेन पेटादिकाः क्रियन्ते इति ता अवमौदर्यतया व्यपदिश्यते । दृश्यन्ते हि निमित्तभेदादेकस्मिन् देवदत्तादौ पितृपुत्रादयोऽने के व्यपदेशाः । एवं पूर्वमुक्तस्य ग्रासादिनियमस्याग्रे वक्ष्यमाणस्य कालादिनियमख्य चामिनहरूपत्वेन भिक्षाचर्यात्वप्रसङ्गे इदमेवोत्तरं विज्ञेयम् ॥१९॥ घूमना सो प्रथम-आस्यन्तर शम्बूकावर्ता नामक क्षेत्र ऊनोदरी है, तथा बाह्य घरसे आरम्भ कर मध्यसागवर्ती घर पर्यन्त भिक्षाके लिये भ्रमण करना सो दूसरी-बहिः शंबूकावर्ती क्षेत्र ऊणोदी है। भिक्षा निमित्त सीधा दीर्घ अर्थात् लंबा जाकरके फिर वापस लौटना यह छठी (आयय गंतु पच्चागया छटा-आयत गत्वा प्रत्यागता षष्ठा ) नायकी छठी क्षेत्र ऊनीदरीहै। शंका-इल पेटादिक भिक्षाचरीको क्षेत्र ऊणोदरी क्यों कहा है कारण कि इनमें गोचररूपता होनेले भिक्षाचर्यात्मकता है? ____ उत्तर-“ऊनोदी मेरे हो" इस प्रकार के आशयसे ये पेटादिकभिक्षाचरी की जाती है, इसलिये ये ऊनोदरी रूपले कही गयी हैं। निमित्तके भेदले एक ही देवदत्त आदिमें पिता पुत्र आदि अनेकरूपसे व्यपदेश होता देखने में आता है। इसी तरह पूर्व कथित ग्रामादिकके नियममें तथा आगे काहे जाने वाले कालादिक नियममें अभिग्रहरूपता होनेसे भिक्षाचर्यात्मकत्वक प्रसंगमें यही उत्तर जालना चाहिये ॥१९॥ ભિક્ષા માટે ઘૂમવું એ પ્રથમ આભ્યન્તર શર ખૂકાવર્તા નામની ક્ષેત્ર ઉદરી છે. તથા બાહા ઘરથી આરંભ કરી મધ્યવર્તી ઘર સુધી ભિક્ષાના માટે ભ્રમણ કરવું એ બીજી બહિઃ શખૂકાવતી ક્ષેત્ર ઉદરી છે. ભિક્ષાના માટે લાંબે દૂર સુધી એમને એમ નીકળી જવું અને ત્યાંથી પાછુ ફરવું એ કાચ गंतु पच्चागया छट्ठा-आयतगत्वा प्रत्यागता से नामानी छी क्षेत्र जारी छे. શંકા–આ પેટાદિક ભિક્ષાચારીને ક્ષેત્ર ઉનેદરી શા માટે કહેલ છે. કારણ કે એમાં ગોચરરૂપતા હોવાથી ભિક્ષાર્યાત્મક્તા છે? ઉત્તર–“ઉનેદરી મને થાય” આ પ્રકારના આશયથી એ પેટાદિક ભિક્ષાચરી કરવામાં આવે છે. આ કારણે એ ઉનેદરી રૂપથી કહેવામાં આવેલ છે. નિમિત્તના ભેદથી એક જ દેવદત્ત આદિમાં પિતાપુત્ર આદિ અનેક રૂપથી વ્યપદેશ થતો જોવામાં આવે છે. આ જ પ્રમાણે પૂર્વ કથિત ગ્રામાદિકના નિયમમાં તથા આગળ કહેવામાં આવનાર કાળાદિક નિયમમાં અભિરૂપતા હોવાથી ભિક્ષાચર્યાત્મકત્વના પ્રસંગમાં જ આજ ઉત્તર જાણવો જોઈએ. ૧લા
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy