SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ - ८४ उत्तराध्ययनसूत्रे इङ्गितमरणेऽपि उक्तन्यायतः ध्रुद्धस्थण्डिले स्थित एकाक्येव कृतचतुर्विधाऽऽहारप्रत्याख्यानस्तस्य नियमितयाण्डलस्यैवाभ्यन्तरे एव प्रतिलेखनां संस्तारक वहिर्गमनमन्तःप्रवेशनं च स्वयमेव करोति, नत्वन्येन किंचित् कारयति । अविचारं तु पादपोपगमनम् । तत्र हि देवगुरुवन्दनादि विधिना चतुर्विधाहोरप्रत्याख्यान कृत्वा उपाश्रयादी गिरिगरबादी वा गत्वा पादप इव यावज्जीवं निश्चेष्ट एवावतिष्ठते । 'यासाअणलणा' इत्यादौ स्त्रीलिङ्गनिर्देश आपत्वात् ।।१२ लेखना आदि क्रियाएं करता रहता है परन्तु जब शक्ति क्षीण हो जाती है तव प्रतिलेखना आदि दूसरोंले करवाता है। ___ इंगित भरणमें भी यह ऐसा ही करता है। शुद्धस्थण्डिलमें स्थित होकर अकेला चतुर्विध आहारका परित्याग कर उस मर्यादित स्थण्डिलके भीतर ही प्रतिलेखना करता है और वही संस्तार विछाता है। तथा उसी मर्यादित भूमिमें आना जाना करता है। इस परणमें यह दूसरोंसे कार्य नहीं कराता है । सब क्रियाएँ अपने ही आप करता है। पादपोपगमन मरण अविचार है । इस सरणमें देवगुरु बन्दना विधिपूर्वक चतुर्विध आहारका प्रत्याख्यान करके अविचार अनशनी साधु इस भरणको या तो उपाश्रय आदिमें रहकर करता है या किसी पर्वत आदिकी गुफामें रहकर करता है। यहां यह जीवनपर्यन्त पादप अर्थात् वृक्षकी तरह सर्वथा निश्चेष्ट होकर स्थिर रहता है ॥१२॥ ક્રિયાઓ કર્યા કરે છે. પરંતુ જ્યારે શકિત ક્ષિણ થઈ જાય છે ત્યારે તે પ્રતિ લેખના આદિ બીજાની પાસે કરાવરાવે છે. ઇગિત મરણમાં પણ એ એમજ કરે છે. શુદ્ધ ડિલમાં સ્થિત થઈને એકલા ચતુર્વિધ આહારને પરિત્યાગ કરી એ મર્યાદિત સ્થહિડલની અંદર જ પ્રતિલેખના કરે છે. અને ત્યાંજ સંસ્તાર બીછાવે છે તથા એજ મર્યાદિત ભૂમિમાં આવવું જવું કરે છે. આ મરણમાં બીજાઓથી કાર્ય કરાવતા નથી. સઘળી ક્રિયાઓ પિત પિતાની જાતે જ કરે છે. પાદપપગમન મરણ અવિચાર છે. એ મરણમાં દેવગુરૂ વંદના વિધિપૂર્વક ચતુવિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને અવિચાર અનશની સાધુ આ મરણને કાંતે ઉપાશ્રય આદિમાં રહીને કરે છે, અથવા તો કેઈ પર્વત આદિની ગુફામાં રહીને કરે છે એ સ્થળે તે - વન પર્યત પાઇપ અર્થાત વૃક્ષની માફક સંપૂર્ણપણે નિષ્ટ બનીને . २ २ छ. ॥१२॥ "
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy