SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ३८३ प्रियदर्शिनी टीका अ० ३० मरणकालिकमनशनवर्णनम् करणं, प्रासुकजलमात्रपानम्, उद्वर्तनापवर्तनादिकं च कायचेष्टा तां तत्र उद्धर्तनम् अन्तः प्रदेशाद्वहिर्गमनं, अपवर्तन-बहिः प्रदेशादन्त प्रवेशनमिति । प्रति आश्रित्य सविचारं भवति । तत्र सविचारं द्विविध-भक्तप्रत्याख्यानम् इङ्गितं च । तत्र भक्तप्रत्याख्याने गच्छमध्यवर्ती गुरुदत्तालोचनो मरणायोधतो विधिनो संलेखनां विधाय, ततस्त्रिविधस्य चतुर्विधस्य वाऽऽहारस्य प्रत्याख्यानं करोति । स च समास्तृततृणसंस्तारकस्त्यक्तशरीराद्युपकरणममत्वः, स्वयमुच्चारितनमस्कारमंत्रः, समीपवर्तिसाधुदत्तनमस्कारो वा, शक्तौ सत्यां स्वयमेव सर्व प्रतिलेखनादिकं कार्य करोति । शक्तेरभावे चापरैरपि कारयति ॥ पान करना, उद्वर्तन अपवर्तनादिक करना ये सब कायचेष्टा हैं। इन कायिक चेष्टाओंको आश्रित कर सविचार अनशन तप होता है। भीतरसे बाहर आना उद्वर्तन तथा बाहरसे भीतर जाना अपवर्तन कहलाता है । सविचार तप भक्तमत्याख्यान तथा इंगितके भेदसे दो प्रकारका है। गच्छके बीचमें रहते हुए साधु द्वारा भक्त प्रत्याख्यान तप किया जाता है। गच्छमध्यवर्ती साधु जव मरणमें उद्यत होता है तब वह गुरु द्वारा आलोचना ग्रहण कर विधिपूर्वक संलेखना करता है, उस समय वह तीन प्रकारके अथवा चारों प्रकारके आहारका त्याग कर देता है। तृण संस्तारक बिछाकर शरीर एवं उपकरणसे ममत्वभावका परित्याग करके उस पर बैठ जाता है। एवं पंचनमस्कार मंत्रका जाप करता रहता है। समीपवर्ती अन्य साधुजन भी इसको पंचनमस्कारमंत्र सुनाते रहते हैं। जबतक इसके शरीरमें शक्ति रहती है तबतक यह स्वयं ही प्रतिપ્રાસુક જળ માત્રનું પાન કરવું, ઉદ્વર્તન અપવર્તનાદિક કરવું આ સઘળી કાય ચેષ્ટા છે. આ કાયીક ચેષ્ટાઓને આશ્રિય કરીને વિચાર અનશન તપ થાય છે અંદરથી બહાર આવવું ઉદ્વર્તન તથા બહારથી અંદર જવું અપવર્તન કહેવાય છે. સવિચાર તપ ભકતપ્રત્યાખ્યાન તથા ઈગિતના ભેદથી બે પ્રકારના છે. ગચ્છની વચમાં રહીને સાધુ દ્વારા ભકતપ્રત્યાખ્યાન તપ કરી શકાય છે. ગચ્છની વચમાં રહેનાર સાધુ જ્યારે મરણમાં ઉદ્યત થાય છે ત્યારે તે ગુરૂ દ્વારા આલોચના ગ્રહણ કરીને વિધિપૂર્વક લેખના કરે છે. એ સમયે તે ત્રણ પ્રકારના અથવા તે ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે તૃણ સંતારક બીછાવીને શરીર અને ઉપકરણથી મમત્વભાવને પરિત્યાગ કરીને તેના ઉપર બેસી જાય છે. અને પંચ નમસ્કાર મિત્રને જાપ કર્યા કરે છે. સાથે રહેલા અન્ય સાધુજન પણ એને પંચ નમસ્કાર મંત્ર સંભળાવતા રહે છે. ત્યાં સુધી એના શરીરમાં શકિત રહે છે. ત્યાં સુધી તે પોતે જ પ્રતિલેખના આદિ
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy