SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ २४० उत्तराध्ययनर प्याम् , अध्ययनम् उद्देशोवाऽद्यापि समाप्ति न नीत इति कृत्वा व्यतीतायामपि पौरुष्याम् अस्तमिते वा सूर्य, स्वाध्यायं करोति । अथवा-'अस्वाध्यायिकम् ' इति श्रुत्वाऽपि योऽध्ययनम् उद्देशं च करोति, तस्य ज्ञानादित्रिकं तत्त्वतोऽपगतं भवति । तीर्थकराजाभङ्गकरणात् । ज्ञानादित्रिकसारहीनस्य नरकनिगोदादिभवभ्रमणलक्षणे संसारे निपतनं भवति । (१) प्रथमेऽस्वाध्यायिके संयमोपघातिलक्षणे सर्वाकायिकी वाचिकी चेष्टा स्वाध्यायश्च नियमाद् वारितः, कायोत्सर्गःकर्तव्य-इति यावत् । शेषेषु तु औत्पातिकादिपु चतुर्यु अस्वाध्यायिकेषु स्वाध्याय एव केवलो निवारितः, नान्याकायिकी वाचिकी वा प्रतिलेखनादिका चेष्टा वारिता। स्वाध्याय करता है ? उत्तर-यह यह समझकर उस कालमें अध्ययन करता है कि पौरुषीकाल थोडासा बचा है और अध्ययन वा उद्देश अभी तक भी समाप्त नहीं हुआ है अतः यह पौरुषीके व्यतीत होने पर तथा सूर्यके अस्त होने पर भी स्वाध्याय करता है। ___अथवा-"अस्वाध्यायिक" काल है ऐसा सुनकर भी जो अध्ययन व उद्देश करता है उसके वास्तव में ज्ञानादिक तीन गया ही जानना चाहिये । क्यों कि ऐसा व्यक्ति तीर्थकर प्रभुकी आज्ञाभंग करनेवाला है इसलिये । जो ज्ञानादिक त्रिकसे विहीन बन चुका है ऐसे जीवका नरक निगोद आदि भवभ्रमणरूप संसारमें निपतन ही होता है। प्रथम अस्वाध्यायिक कालमें जो संयमका उपघातक है समस्त कायिक एवं वाचिक चेष्टाए, प्रतिलेखना क्रिया तथा स्वाध्याय करना नियमतः निषिद्ध है। इस समयमें तो केवल कायोत्सर्ग ही कर्तव्य है। ધ્યાય કરે છે? ઉત્તર-એ એવું સમજીને એ કાળમાં અધ્યયન કરે છે કે, પિરૂષીકાળ થડે બચેલ છે અને અધ્યયન અથવા ઉદ્દેશ હજુ સુધી પણ સમાપ્ત થયેલ નથી. આથી આ પૌરૂષીના પુરા થવા છતાં એને સૂર્યના અસ્ત થવા છતાં પણ સવાધ્યાય કરે છે. અથવા–“અસ્વાધ્યાયિક કાળ છે. એવું સાંભળીને પણ જે અધ્યયન તથા ઉદ્દેશ કરે છે તેના ત્રણે જ્ઞાનાદિક વાસ્તવમાં ગયાં જ જાણવાં જોઈએ. કેમકે એવી વ્યક્તિ તીર્થંકર પ્રભુની આજ્ઞાને ભંગ કરે છે. આ કારણે તે જ્ઞાનાદિક ત્રયથી વિહિન બની ચૂકેલ છે. એવા જીવતુ નરક નિગોદ આદિ ભવ ભ્રમણરૂપ સંસારમાં નિયતન જ થાય છે. પ્રથમ આસ્વાધ્યાયિક કાળમાં જે સંયમના ઉપઘાતક છે સમસ્ત કાયિક અને વાચિક ચેષ્ટાઓ, પ્રતિલેખના ક્રિયા તથા સ્વાધ્યાય કરે તે નિયમતઃ નિષિદ્ધ છે. આ સમયમાં તે ફક્ત કાર્યોત્સર્ગ જ કર્તવ્ય છે. બાકી પરસમુથ,
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy