SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनो टीका म २२ नेमिनाथचरितनिरूपणम ७६३ येन मम भाग्येनाऽसौ मम भत्तो विधे, तम्मे का प्रत्युपायाम करिये ! एव विचिन्तयन्ती नेमिदनजनितापूर्वानन्दमनुभवन्ती-काऽह, किनायने, मोडसौ कालः, काड तिप्ठामि' न्यादिक किमपि न मातवती । अस्मिन्नवसरे तस्याः दक्षिणमीक्षण प्रस्फुरितम् । तत मानिष्टागवाकुलितहृदया सखीभ्यो दक्षिणनेत्रस्फुरणवृत्तान्त न्यवेदयत्। तनस्तामा चामयितु सख्योऽब्रुवन्-महाभागे! तव शुभं भवन, खेद मा कुरु । किगत्र समागतोऽपि श्रीमानरिष्टनेमिनिवत्तिप्यते? इदमसमाव्यम्! अतश्चिन्तामपहाय मसनमानसा भव । ततो राजीमती सबीसमुदायमेवमनवीद-सरुव । स्ववितव्यतामह जाने, अतो मम हदय विश्व सिति, यढयमन समागतोऽपि प्रतियास्यति, न तु मा परिणेप्यति ॥११-१३॥ मेरा ही कोई पूर्वभव का पुण्यसमह मनुष्य के रूप मे इधर आ रहा है। धन्य है मेरे उस पुण्य को निसने मुझे ऐमा सर्वोत्तम पनि दिया है। मै इस उपलक्ष्य (भेट) मे उसकी क्या मत्युपक्रिया करूँ । इस प्रकार विचाग्मग्न उस राजुल को नेमिप्रभु के दर्शन से अपूर्व आनन्द का अनुभव हुआ-अत. वह यह सब भूल गई कि मै कौन है, यह सब क्या हो ररा है, यह समय कौनसा है, में कहाँ है। इसी समय उसका दाहिना नेत्र फरकने लगा। उसने उसी समय पाम में रही हुई अपनी सग्वियों से हम दारिने नेत्र के फरक्ने के समाचार कहे-सो उन्होंने उमको आश्वसित करने के लिये कहाँ-महाभागे! तेरा कल्याण हो-तृ खेत मत फर। क्या यहा आये हुए अरिष्टनेमिकुमार चासि लोट कर चले थोडे ही जावेगे। इसलिये चिन्ता को दूर कर तुम प्रसन्न चित्त होओ। सखियों से इस प्रकार सुनकर राजुग्ने उसी समय उनसे ऐसा कराમારા કોઈ પૂર્વભવના પુણ્ય સમૂહ મનુષ્યના રૂપમાં અહીં આવી રહેલ છે ધ ય છે મારા એ પુથને કે જેણે મને આ સર્વોત્તમ પતિ આપેલ છે હ તે ઉપલક્ષમાં એની કઈ રીતને પ્રત્યુપક્રિયા કરે આ પ્રકારના વિચારમાં નિમગ્ન એવી રાજુલને નેમિપ્રભુના દર્શનથી અપૂર્વ આનદને અનુભવ થયે આથી તે એ સઘળ ભૂલી ગઈ કે, હું કોણ છું આ સઘળું શું થવું રહ્યું છે. આ સમય કર્યો છે? હું કયા છુ ? એ જ વખતે તેનું જમણ નેત્ર ફરકવા લાગ્યું એમણે એ જ વખતે પોતાની પાસે ઉભેલી સખીઓને પિતાનુ જમણ ને ફરકવાની વાત કહી આથી એ સખીઓએ તેને આશ્વાસન આપતા કહ્યું કે, હે મહાભાગે ! તારૂ કલ્યાણ થાઓ તુ ખેદ ન કર શુ અહીં આવેલા અરિષ્ટનેમિકુમાર પાછા થડા જ ચાલ્યા જવાના હતા ? માટે ચિંતા છોડી દઈને તમે પ્રસન્નચિત્ત થાઓ આ પ્રકારનું અખીએાનું કહેવાના સાભળીને રાજુ એ સમયે તેમને એવું કહ્યું -સખીઓ હુ મારી ભવિતવ્યતાને જાણુ છુ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy