SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १३ मित्र-संभूतपरितवर्णनम् 'रक्षवालिका रस वालिकाम् ' इत्युच्चैः शब्दायन्ते । भयभ्रान्तो गालिका निरीक्ष्य ब्रह्मदत्तकुमारस्तदग्रेसरो भूत्वा हस्तिन निर्भसितवान् । इस्ती निर्भर्त्सनशब्द श्रुत्वा पालिका परित्यज्य कुमाराभिसुख प्रचलितः । ब्रह्मदत्तकुमारो रोपनशविस्तारितलोचन प्रसारित शुण्डादण्ड हस्तिन स्वाभिमुखमागच्छन्तु दृष्ट्वा स्वोत्तरीय वन तदमिमुख मतिमान् । गजोऽपि तद्वस्त्र शुण्डया गृहीत्वा गगनवले प्रतिप्तवान् । गगनाच तद् वस्त्र भूमौ निपतितम् । पुनस्तदादातु परी यारत्स्वशिरो नमयति, तावद् नमदत्तकुमार उत्प्लुत्य तत्कन्धरामारुह्य, दृढमुष्टिना करिकुम्भस्थळे महार कृतवान् । मधुरवचनैश्च त परितोपितवान् । एव मदोन्मत्तफरी तद्वशगो जात । की ओर बढ़ता हुआ देसफर जोरसे चिल्ला रहे थे, कि कोई इस पालिका की रक्षा करो रक्षा करो। ब्रह्मदत्तकुमार भी वही पर खडा हुआ था, जय उसने भयत्रस्त बालिकाको देखा, तो शीघ्र ही हाथी के सन्मुख आकर उसने उसको ललकारा। कुमार की ललकार सुनकर हाथीने कन्या को छोडकर एकदम कुमारको ओर झपटा। कुमार ने जब देखा कि हाथी मेरी ओर लपक रहा है तो उसने शीत ही रोप के वश से विस्तारित नेत्रवाले और प्रसारित शुण्डादड वाले उस हाथीके सामने अपना उत्तरीय वस्त्र उतार कर फेंक दिया। राधीने भी उस उत्तरीय वस्त्रको __ अपनी शुडसे पकडकर ऊपर उछाल दिया। उडाला गया वह वस्त्र नीचे गिर पडा। हाथी ने ज्यों ही इसको पुनः उछालने के लिये अपनी शूड को नीचे किया कि इतने में ही कुमार उछल कर उसके गडस्थल पर सवार हो गया और सवार होते ही उसने दृढमुष्ठि के प्रहारों से कुभस्थल को आहत कर दिया । पश्चात् कुछ २ उद्धतता का जय गजराज જતે જોઈને જોરથી રાડ પાડવા લાગ્યા કે, કોઈ આ કન્યાની રક્ષા કરે, રક્ષા કરી બ્રહ્મદત્તકુમાર પણ ત્યા ઉભેલ હતા જ્યારે તેણે ભયગ્રસ્ત બાલિકાને જોઈ એટલે તરત જ હાથીની સામે આવીને તેણે તેને પડકાર્યો કુમારના પડકારને સાભળીને હાથી કન્યાને છોડીને કુમાર ઉપર ત્રાટક, કુમારે જાણ્યું કે હાથી મારી સામે ધસી રહ્યો છે, એથી તેણે તરત જ રેપના આવેશથી જેના નેત્ર ફાટી રહ્યા છે અને જેની સૂઢ ઉછળી રહી છે તેવા હાથીની સામે પોતાનું ઉત્ત રીય વસ્ત્ર ઉતારીને ફેકયુ હાથીએ પણ એ ઉત્તરીય વસ્ત્રને પિતાની સૂઢથી પકડીને ઉપર ઉછાળી દીધુ હાથીએ ઉછળેલ એ વા નીચે પડયુ હાથીએ તેને ફરી ઉછાળવા માટે પિતાની સૂઢને નીચી કરી કે એટલામા કુમાર ઉછળીને તેના ગઠસ્થળ ઉપર સ્વાર થઈ ગયો અને સવાર થતા જ તેણે પિતાના હાથની મઠીએાના પ્રહારથી તેના કુ ભથળને ઢીલુ પાડી દીધુ પછી જ્યારે હાથીનું ગાડપણ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy