SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ एकसामयिकक्रियाद्वये गुरुशिष्ययो सवाद ७१५ किञ्च-जीवः खलु उपयोगमयः स येन केनाऽपि स्पर्शनादीन्द्रियेण करणभूतेन यस्मिन् शीतोष्णाद्यन्यतरविपये यस्मिन् काले उपयुज्यते तन्मयोपयोग एव भाति, नान्यथोपयुक्तो भवति । एकस्मिन् काले एकमार्थे उपयुक्तो जीवः संभपति न तु अर्थान्तरे, साकर्यादिदोपप्रसङ्गात् । तस्माद् युगपत् क्रियाद्वययोगोऽसिद्ध एव । ननु एकस्मिन्नर्थे उपयुक्तोऽर्थान्तरेऽपि किं नोपयुज्यते, इत्यवाह-एकार्थस्योपयोगमा व्याप्तशक्तिक कथ युगपद् अर्थान्तरे उपयोग कर्तु प्रभवेत् ? न कथचिद, साफर्यादिदोपप्रसङ्गात् । और भीजीव उपयोगस्वरूप है । वह जिस किसी भी कारणभूत स्पर्शइन्द्रिय के द्वारा जिस शोत उष्ण आदि विपय मे जिस समय उपयुक्त होता है वह उसी उपयोगमय हो जाता है, इसलिये वह उसी विषय का ज्ञाता होता है, अन्य का नही, और जिस समय विवक्षित उपयोग नहीं होता उस समय वह विवक्षित पदार्थ का ज्ञाता भी नहीं होता है । एक काल में एक ही अर्थ मे जीव उपयुक्त होता है दूसरे अर्थ मे नहीं, कारण कि इस प्रकार की मान्यता से सकर आदि दोपों का प्रसग प्राप्त होता है, इसलिये एक समय मे दो क्रियाओं के साथ उपयोग का सबध मानना सर्वथा अनुचित है, क्यों कि यह बात किसी भी प्रमाण से सिद्ध नहीं होती है । एक अर्थ मे उपयुक्त आत्मा अर्थान्तर मे भी उपयुक्त क्यो नहीं होता है । इसका समाधान यह है कि आत्मा की शक्ति ही ऐसी है जो एक ही अर्थ में एक समय उपयुक्त हो सकती है दूसरे पदार्थ मे नहीं, क्यों कि यह बात ऊपर बतला दी વળી-જીવ ઉપયોગ સ્વરૂપ છે તે જે કંઈ પણ કારણભૂત સ્પર્શેન્દ્રિય દ્વારા જે શીત ઉષ્ણ આદિ વિષયમાં જે સમયે ઉપયુક્ત બને છે તે પ્રમાણે. એજ ઉપગમય બની જાય છે આથી તે સમયે તે એજ વિષયને જાણકાર બને છે, બીજ વિષયને નહી અને જે સમયે વિવક્ષિત ઉપયોગ વિશિષ્ટ નથી હતો તે સમયે તે વિવક્ષિત પદાર્થને જ્ઞાતા પણ તે નથી એક સમયને વિશે એક જ અર્થમાં જીવ ઉ યુક્ત બને છે. બીજા અર્થ માં નહી કારણ કે, આ પ્રકારની માન્યતાથી સ ર આદિ દે થવાને પ્રસ ગ પ્રાપ્ત થાય છે. એટલા માટે એક સમયમાં બે ક્રિયાઓની સાથે ઉપયોગને સ બ ધ માનવો સર્વથા અગ્ય છે કારણ કે, આવી વાત કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી એક અર્થમાં ઉપયુક્ત આત્મા અર્થાતરમાં પણ ઉપયુક્ત કેમ થતું નથી ? તેનું સમાધાન એજ છે કે આત્માની શક્તિ જ એવી છે કે જે એક જ અર્થમાં
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy