SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ७०६ उत्तराभ्ययनहरे फ्रियाकारित्व स्वीर्तव्यम् । पंच सर्व वस्तु क्षणिकम्' इत्येव मन्तव्यम् । वस्तुन प्रतिक्षण समुच्छेदो निरन्वयनाशो भाति । यथा विद्युज्जलनुदादिपदार्थानामिति । एच बदन्त तमश्चमिनमुनि काडिन्यनामको धर्माचार्य माह-वत्स! प्रतिक्षण वस्तुनः सर्वथा नाश मा स्वीकुरु । यस्तुनः प्रतिक्षण नाग' कथाचित् अन्यान्यपर्यायोत्पत्तिनाशापेक्षयैर भाति न तु सर्वथानागम्पो निरन्वयनाशो भवति । पदार्थस्य सर्वथा निरन्वयनाशाऽभ्युपगमे तु क्षणान्तरे तयारूपः पदार्थः प्रत्यक्षेण कथ दृश्यते। पदार्थ क्षणिक हैं । क्षणिक का मतलय है निरन्वय विनाश । वस्तु प्रतिक्षण उत्पन्न होती रहती है और प्रतिक्षण ही नष्ट होती रहती है, जैसे विजली या जलघुदबुद आदि पदार्थ। ___अश्वमित्र मुनि की इस यात को सुन धर्माचार्य कौडिन्य ने कहावत्स! प्रतिक्षण वस्तु के सर्वथा विनाश को तुम स्वीकार मत करो। यह बात तो सिद्धान्त अभिमत है कि वस्तु सदा एकसी हालत में नहीं रहती है, उसमे प्रतिक्षण नवीन पर्यायों का उत्पाद एव पूर्व २ पर्याया का विनाश होता रहता है । इस अपेक्षा से उसका कथचित् विनाश भी माना गया है। इस प्रकार की स्वीकृति से यह तात्पर्य नही निक लता है कि वस्तु का सर्वथा निरन्वय चिनाश हो जाता है । पदार्थ का निरन्वय विनाश तो त्रिकालमे भी नहीं हो सकता है। यदि पदार्थ का निरन्वय विनाश माना जाय तो द्वितीयादिक क्षणान्तर मे जो पदार्थ का ज्यों का त्यो प्रत्यक्ष होता है वह नहीं हो सकता। એટલા માટે પદાર્થ ક્ષણિક છે ક્ષણિક અર્થ નિરન્વયે વિનાશ થાય છે વસ્તુ પ્રતિ ક્ષણ ઉત્પન્ન થતી રહે છે અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે જેમકે આકાશમાની વિજળી અથવા પાણીને પરપેટે વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની મફકજ અશ્વામિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાર્ય કૌડિન્ટે કહ્યું, હું વત્સ ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશનો તમે સ્વીકાર ન કરો એ વાત તો સિદ્ધાતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેતા નથી તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાના પર્યાયને ક્ષય થતો જ રહે છે આ અપેક્ષાએ તેને કઈક અશે વિનાશ પણ માનવામાં આવે છે આ પ્રકારને સ્વીકાર કરવાથી એવુ તાત્પર્ય નિકળતુ નથી કે, વસ્તુને સર્વથા નિરન્વય વિનાશ થાય છે પદાર્થને નિરન્વય વિનાશ તો ત્રણે કાળમાં પણ થતું નથી છતા પણ જે પદાર્થનો નિરન્વય વિનાશ માનવામાં આવે તે બીજી જ ક્ષણે એ પદાર્થ જેમને તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy