SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकरप्रान्त २ ५८२ ततथाणक्यस्तस्य नन्दनृपस्य राज्ये भ्रमन् मयूरनामके लघुग्रामे समागतः, तत्र मयूरपालको निवसति । तन मयूरपालकस्य सगर्भाया भार्यायाचन्द्रपानदोहदो जातः । सा दोहदालाभेन कृशशरीरा खिन्ना सजाता । सन्यासिवेपेण चाणक्यस्तन भ्रमन् मयूरपालकस्य गृहे समायातः । दोहदालाभेन मयुरपालकस्य भार्या कृशा दीना विलोक्य चाणक्यो ब्रूते-भो ! मयूरपालक ! अहमस्या दोहद पूरयिष्यामि, यदाsarasaara स्यात् तदा मम शिष्यत्वेन भवता समर्पणीयः । मयूरपालकेन तद् वचन स्वीकृतम् । ततथाणक्यः सच्छिद्र मण्डप कारयित्वा तस्यो - कर वह चाणक्य वहा से चलकर नद राजा के राज्य के ही अन्तर्गत मयूर नाम के किसी एक छोटे से गाव में चला गया । वहा एक मयूरों को पालने वाला मयूरपालक नामक पुरुष रहता था । उसकी भार्या गर्भवती श्री ! उसे चन्द्र को पीने का दोहला उत्पन्न हुआ था । दोहले की पूर्ति न हो सकने के कारण शरीर से वह विशेष कृश हो गई थी । तथा चिन्तित भी रहती थी । चाणक्य भी इधर उधर घूमता घामता मयूरपालक के घर आया । मयूरपालक की पत्नी को ज्यो ही उसने दोहद की पूर्ति न हो सकने के कारण कृशशरीर एव खेदखिन्न जाना तो कहने लगा हे मयूरपालक ! तुम्हारी धर्मपत्नी के चन्द्र पीने के दोहद की पूर्ति मैं कर सकता हू यदि तुम हमारी इस शर्त को कबूल कर सको तो, शर्त यह है कि जब इसका बालक आठ वर्ष का हो जाय तो तुम उसे मुझे दे देना, मै उसे अपना शिष्य बना लूगा । मयूरपालक ने चाणक्य की शर्त स्वीकार करली | ચાણક્ય ન દરાજાના રાજ્યની અ દૂર આવેના મયૂર નામના એક નાનકડા ગામમા ચાલ્યા ગયા ત્યા મેરને પાળવાવાળા મચૂરપાલક નામના એક પુરૂષ રહેતા હતા તેની સ્ત્રી ગર્ભવતી હતી તેને ચંદ્ર પિવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી તે ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે તે શરીરે અત્યંત દુખળી થઈ ગઈ તથા ચિતા તુર રહેતી હતી ચાણક્ય પણ આમ તેમ ફરતા ફરતા મયૂરપાલને ઘેર આવી પહાચ્યા મયૂરપાલકની સ્ત્રીને તેની ઇચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે શરીરે દુખળી તેમજ ચિંતાતુર દેખીને તે કહેવા લાગ્યા, મયૂરપાલક તારી પત્નિને ચદ્ર પીવાની જે ઈચ્છા થઇ છે તે હું પરિપૂર્ણ કરી શકું તેમ ધ્રુ પણ તુ મારી એક શરતને કબુલ કરેતે જ શત એ છે કે, જ્યારે તારી પત્નિને અવતરનાર બાળક આઠ વર્ષના થાય ત્યારે તે બાળક મને સેાપી દેવા પડશે તેને મારો શિષ્ય બનાવીશ મયૂરપાલકે ચાણક્યની શના સ્વીકાર કર્યાં ચાણક્યે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy