SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययमस्टे एवमपमानितो भूत्वा सभार्यचाणक्या यह समागतः । तदा चाणक्येन चिन्तितम्-वारेण मम निर्धनत्वादपमानः कृतः । इति मिचिन्स्य धनमर्नयितु चाणक्यः पाटलिपुरनगरे नन्दनाम्नो नृपस्य समीपे योगिवेषेण गतः । पूर्वाह्न राज्यकार्याळये प्रविष्टः, तदा तस्य दासी कार्यालय समाजयन्ती पश्यति-चाणक्यः सिंहासने तुम्बीपान स्वासन च स्थापयति । नन्दनृपस्य भृत्याश्चागक्यं तिरस्कृत्य वहिनि:सारयन्ति । तदा चाणक्येन प्रतिज्ञा कता-नन्दनृपस्य राज्यं समूल नाशयिष्यामि । अपना इस प्रकार का चहा निरादर देख कर भार्या को साथ में लेकर अपने घर पर वापिस आ गया। आकर उसने विचार किया कि श्वशुर ने जो मेरा निरादर किया है उसका कारण मेरी यह निधनता है, अतः धन कमाने का प्रयत्न करना चाहिये । इस प्रकार विचार करने के बाद यह धन कमाने के लिये पाटलीपुर नगर में नन्द नाम के राजा के पास योगी का वेष धारण कर पहुंचा। पूर्वाह्न अर्थात् दिन के पूर्व भाग मे चाणक्य ने कचहरी में प्रवेश किया, एक उस कचहरी का दासी ने जो उस समय उस कचहरी को झाड रही थी चाणक्य को देखा, चाणक्य ने वहा एक ओर सिंहासन के ऊपर अपना तुम्बीपात्र और आसन रख दिया। नन्द राजा के नौकरों ने यह देखकर चाणक्य को धक्का देकर एव तिरस्कार कर के वहाँ से बाहिर निकाल दिया। चाणक्य ने इस अपमान से क्रुद्ध होकर वही पर यह प्रतिज्ञा की, कि मै इस नन्दनृप के राज्य का समूल विनाश कर दूगा । इस प्रकार कह ભોજન જમાડયું ચાણક્ય આ પ્રકારની પોતાના પ્રત્યેની વર્તણુક જોઈને પિતાની પત્નિને લઈને પિતાને ઘેર પાછા ફર્યા ઘેર આવીને તેણે મનમા એ વિચાર કર્યો કે, સાસુસસરાએ મારૂ જે અપમાન કર્યું તેનું કારણે મારી નિર્ધનતા જ છે આથી ધન કમાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ આ પ્રમાણે વિચાર કર્યા પછી તે ધન કમાવા માટે પાટલીપુત્ર નગરમા નદ રાજાની પાસે યોગીને વેશ ધારણ કરી પહોચી ગયા દિવસના પહેલા પ્રહરમાં ચાણક્ય રાજકચેરીમાં પ્રવેશ કર્યો એ વખતે રાજકચેરીની દાસી કચેરીને સાફસુફ કરી રહી હતી તેણે ચાણક્યને જોયા ચાણયે ત્યાં એક સિ હાસન ઉપર પિતાનુ તુ બીપાત્ર અને આસન રાખી દીધુ નદ રાજાના નેકરોએ આ જોઈને ચાણક્યને ધક્કા મારીને તથા તેને તિરસ્કાર કરીને બહાર કાઢી મુકયા ચાણકયે આ અપમાનથી ક્રોધિત થઈને ત્યાજ પ્રતિજ્ઞા કરી કે, હવે હું આ નદરાજાના રાજ્યને સમૂળગો જ વિનાશ કરી નાખીશ આ પ્રમાણે નિર્ણય કરીને તે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy