SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ४५२ उपराभ्ययन एकदा गुरोः समीपमागत्य सुभद्रनाको वदति-भदन्त ! पुरोहितेन नून भवन निर्मापित, तनाऽसौ राजान भोजयितु निमन्त्रयति । तदा स आचार्यः पूर्व उपयोग दवा कथयति-देवानुप्रिय ! यदा राजा भरने प्रवेश करिष्यति तदेव त्वया कर धृत्वा राजा भवनाद् पहिनि:सारणीयः, तद्भवन कुमुहूर्ते निर्मापित, येन राज्ञः मवेशसमये निश्चयेन तत् पविष्यति । एतच्छूत्वा सुमद्रयावास्तस्मिन् भवने नही करते हैं। यह पुरोरित जो कुछ करता है वह जैनधर्म के प्रति अपने द्वेप से करता है। हमारा तो यही आचार है कि रमें यह परीपह सहन करना ही चाहिये । आचार्य महाराज की यात सुनकर सेठ अपने घर चला गया। पुन, एक समय आकर सुभद्र श्रावक ने आचार्य महाराज को यह खबर सुनाई कि पुरोहित ने एक नूतन भवन बनवाया है सो आज उसके प्रवेश के उत्सव में उस ने राजा को भोजन के लिये आमत्रित किया है। मैं चाहता है कि पुरोहित का यह व्यवहार जो उसने मुनिराज के साथ किया है वहा जाकर चुपके २ राजा को सुनाया जाय । आचार्य महाराज ने सेठ की इस बात पर ध्यान न देकर उसे इस बात से सचेत किया कि-देखो जब राजा पुरोहित के नूतन भवन में प्रवेश करने लगे तो तुम उसी समय उनका हाथ पकड़ कर मकान से बाहर निकाल लेना, क्योंकि वह भवन कुमुहर्त मे बना है, और ज्यों ही राजा उसमे प्रविष्ट होगा त्यो ही वह उस समय गिर पडेगा। मरते को बचाना अपना काम है, आचार्य महाराज की बात કરતા નથી આ પુહિત જે કાઈ કરે છે તે જનધર્મ તરફના તેના શ્રેષને લઈને કરે છે અમારે તે એ આચાર છે જ કે, અમારે આ પરીષહ સહન કરવો જ જોઈએ આચાર્ય મહારાજની વાત સાંભળીને શેઠ પિતાને ઘર ચાલ્યા ગયા ફરીથી એક વખતે આવીને સુભદ્રશાવકે આચાર્ય માહારાજને એવી ખબર આપી કે, પુરોહિતે એક નવું મકાન બનાવ્યું છે અને આજ તેના વાસ્તુ મુહૂર્તમાં તેણે રાજાને ભોજન માટે આમંત્રણ આપેલ છે હું ચાહું છું કે, પુરોહિતને આ વહેવાર જે તેણે મુનિરાજની સાથે કર્યો છે, તે ત્યા જઈને રાજાને ચુપકીદીથી કહેવામાં આવે આ પ્રકારની શેઠની વાત ઉપર ધ્યાન ન આપતા આચાર્ય મહારાજે જોઈને કહ્યું કે એ મકાન એવા કુમુહૂર્તમાં તયાર કરવામાં આવ્યું છે કે તે મુહર્ત ને દિવસે જ પડી જવાનું છે માટે રાજા જે સમયે એમાં દાખલ થવા જાય તે સમયે તમે તેમને હાથ પકડીને બહાર ખેચી લેજો મરતાને બચાવવા તે આપણે ધર્મ છે આચાર્ય મહા રાજની આ વાત સાભળી શ્રાવક સુભદ્ર શેઠ ત્યાથી નિકળી પુરેહિતના નવા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy