SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०२ गा०३९ सत्कारपुरस्कारपरीपहे सुधर्मशीलमुनिदृष्टान्त. ४९१ पुरोहितस्तन्नगर श्रेष्ठिना सुभद्रनामकेन श्रावकेण दृष्टः । स सुभद्रश्रावको गुरोरपमानमसहमानोऽरुणाचार्यसमीप गत्वा वदवि - भदन्त ! पुरोहितकृतो भवदपमानो मया न सह्यते, यतो भवदीयशिष्यस्य मस्तकोपरि इन्द्रदत्तपुरोहितेन पादो निक्षिप्तः, तस्मादस्य यथोचितशासन कर्तुमिच्छामि । आचार्येणोक्तम् - देवानुप्रिय ! यथा नृपादिकृते सत्कारे पुरस्कारे च न प्रमोदः क्रियतेऽस्माभिः, तथा तदभावे द्वेपदैन्यादिकमपि न क्रियते, जैनधर्मद्वेपादसौ तथा करोति । अस्माभिस्त्वेष परीपहः सोढव्य एव । रखने की इच्छा से पसार देता इससे वे मुनि के माथे ऊपर हो जाते थे । इस कार्य से पुरोहित को बड़ा मजा आता । पुरोहित की इस प्रवृत्ति को देखकर भी मुनिके चित्त में जरा भी विकृति नही आती, क्यों कि वेशान्तरस के समुद्र थे । किन्तु सुभद्र श्रावक को पुरोहित की यह बात सहन नही हुई। गुरु का अपमान देखकर उसका मन तिलमिला उठा । वह शीघ्र ही अरुणाचार्य के पास पहुँचकर कहने लगा-भदन्त । पुरोहित द्वारा होता हुआ आपका अपमान मुझसे सहन नही किया जाता है, क्योंकि वह आप के शिष्य के मस्तक पर कई दिन से पैर जो रख रहा है, इसलिये मैं उसे इसका उचित उत्तर देना चाहता हूँ । सुभद्र सेठ की बात सुनकर आचार्यमहाराज ने कहा कि देवानुप्रिय ! हम लोग जिस प्रकार नृपादिकद्वारा क्रियमाण सत्कारपुरस्कार में प्रसन्न नही होते हैं उसी प्रकार उसके अभाव मे द्वेष एव दैन्यादिक भी આ ક્રિયા એવી રીતે કરતા કે, પગ લાખાકરી પસારતા કે જેથી તે મુનિના માથા ઉપર આવે . આ કાર્યોંમા પુરહિતને ખૂબ મા આવતી પુરેાહિતની આ પ્રકારની પ્રવૃત્તિને જોઈ તે મુનિના મનમા જરા પણ વિકૃતિ આવતી ન હતી કારણ કે, તેઓ શાતરસના સમુદ્ર હતા પરંતુ સુભદ્રશ્રાવકથી પુરેાહિતનુ આ વન સહન ન થયું. ગુરુનુ અપમાન જોઈ ને એનુ મન ખૂબ વ્યગ્ર થઈ ગયુ તે તરત જ અરૂણાચાયની પાસે પહેાચીતે કહેવા લાગ્યા, હે ભદન્ત! પુરેાહિતથી થતુ આપનુ અપમાન મારાથી સહન થતું નથી કેમકે, તે આપના શિષ્યના મસ્તક પર કેટલાક દિવસથી પગ રાખી અસાતના કરે છે હુ તેને આના ચિત ઉત્તર આપવા ચાહુ છુ સુભદ્રશેઠની વાત સાભળીને આચાય મહારાજે કહ્યુ કે, દેવાનુપ્રિય! અમે લોકો જે પ્રકારે નૃપાદિ દ્વારા કરાયેલા સત્કારપુરસ્કારમા પ્રસન્ન નથી થતા, તેવી રીતે તેના અભાવમા દ્વેષ અને દૈન્ય આદિક પણ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy