SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ स्थविरकल्पवर्णनम् ३३१ आगमे हि द्विपः म्ल्पः - स्थनिरकल्प. जिनकल्पथ । तत्र गच्च्यतिवद्धाना मुनीनामाचारः स्थविर+ल्पः । ननु कस्वायत् स्थनिरकल्पक्रमः ? उच्यते - प्रथम श्रुतचारित्रलक्षणधर्मश्रणम्, ततः सम्यक्त्वलाभः, तदनुआलोचनापूर्विका श्रमज्याप्रतिपत्तिः, ततः शिक्षाधिकारो भवति शिक्षा च द्विविधा - ग्रहणशिक्षा, आसेवनाशिक्षा च । तन ग्रहणशिक्षा - सूना ययनरूपा, आसेवनाशिक्षा - प्रतिलेखनादिरूपा । ततः सूत्राणामर्थग्रहणम् । तत्पश्चादनियतपासः । स च वाहनयोग्यता सपन्नस्य मुनेः साधुसहायस्य ग्रामनगरसनिवेशादिपु देशान्तरे वा गुरोराज्ञया पर्यटनम् । 1 आगम में स्थविरकल्प और जिनकल्प के भेद से दो कल्प भगवान ने कहे है । उनमे गच्छप्रतिवद्ध मुनियों का जो आचार है वह स्थविरकल्प है | स्थविरकल्प का कम इस प्रकार हे प्रथम श्रुतचारित्ररूप धर्म का श्रवण, उससे सम्यक्त्व का लाभ, बाद मे आलोचनापूर्वक प्रव्रज्या की प्रतिपत्ति उससे ग्रहणशिक्षा एव आसेवनशिक्षा के अधिकार का लाभ। सूत्र के अध्ययन करने रूप ग्रहणशिक्षा एवं प्रतिलेखनादिकरूप आसेवनशिक्षा है। इसके बाद सूत्रो का अर्थ ग्रहण करना, पश्चात् अनियत वास । अनियतवास का तात्पर्य है गुरु की आज्ञा से ग्राम, नगर एव सन्निवेश आदिकों में अथवा देशान्तर में विचरण करना । यह विचरण, विचरण करने की योग्यता सपन्न जो साधु होता है उसी का होता है। फिर भी यह एकाकी विहार नही कर सकता किन्तु अन्य साधुओं के साथ ही विहार करता है। આગમમાં સ્થવિરકલ્પ અને જીન-૫ના ભેદોથી એ ૫ ભગવાને સ્થા છે એમા ગ્૰પ્રતિબદ્ધ સુનિયાને આચાર છે, તે સ્થવિરકલ્પ છે. સ્થવિર કલ્પના ક્રમ આ પ્રકારના છે પ્રથમ શ્રુતચરત્રરૂપ ધર્મનુ શ્રવણ, એનાથી સમ્યત્વના લાભ, પછી બાલાચના પૂર્વ પ્રત્રજ્યાની પ્રાપ્તિ એથી ગ્રહણુ શિક્ષા અવવા આસેવનશિક્ષાને લાલ, સૂત્રનુ અધ્યયન કરવા રૂપ ગ્રહણુશિક્ષા અને પ્રતિલેખનાકિ રૂપ આસેવનશિક્ષા છે એ પછી સૂત્રોના અ સમજ્યા પછી અનિયતવાન, અનિયતવાસનુ તાત્પર્ય એ છે કે, ગુરુની આજ્ઞાથી ગામનગર અને સિન્નિવેશ વગેરેમા અથવા દેશાન્તરમા વિચરણ કરવું આ વિચરણ કરવાની ચાગ્યતા સપન્ન જે સાધુ હાય છે, તેને જ ગુરુ મહારાજ એવી આજ્ઞા આપે છે. આમા તે એકાકી વિહાર કરી શકતા નથી પરંતુ અન્ય સાધુઓની માથે જ વિહાર કરે છે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy