SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ उत्तराध्ययन सूत्रे 'सेचनक' इति नाम कृतम् । स सेचनकम्तापसचालकाना वयस्यो जातः । कदाचिद् भ्रमन्त यूथाधिपतिं दृष्ट्वा से वनकस्त मारितवान् । स्वय यूथाधिपतिर्जातः। स च तापसाश्रमे वृक्षाणा विध्वसन कृतवान्, काऽप्यन्या मन्मानेन प्रच्छन्ना मा तिष्ठतु इति विचारितया । ततस्ते तापसा रुष्टाः पुष्पफलपूर्ण दस्ताः श्रेणिकनृपस्य समीप गत्वा तमनुवन् - एक सेचनकनामा हस्ती ने तिष्ठति स चास्माक वासस्थाने वन विनाशयति । ततः श्रेणिकेन महत्या सेनया सह पन गला सेचनक निगृव को सीचने का काम करने लगा। सिंचनरूप कार्य को करने से तापसों ने इसका नाम " सेचनक" रख दिया । तापस पालक इस पर घडे प्रसन्न रहा करते, अतः उन सबके साथ यह खूप हिलमिल कर रहने लगा, यहा तक कि उनके साथ इसकी पूर्ण मित्रता हो गई। जब यह खूब बलिष्ट हो चुका तो एक समय की बात है कि उसने अवसर पाकर यूथाधिपति हाथी को घूमते समय जान से मार दिया और स्वय यूथ का अधिपति हो गया । इसने ऐसा विचार किया कि मेरी माता के समान कोई भी हथिनी छुप कर न बच्चा उत्पन्न करे और न छुप कर ही रहे, इस अभिप्राय से इसने आश्रम के समस्त वृक्ष उखाड़ डाले | इसके इस प्रकार के कार्य से तापस लोग रुष्ट हो गये । वे सब के सब पुष्प फलादिकरूप भेट लेकर राजा श्रेणिक के पास पहुँचे । वहा पहुँचकर उन्हो ने राजा को अपनी सारी कथा सुनाई। कहा महाराज ! एक सेचनक नामक हस्ती वनमे रहता है वह बहुत ही उपद्रव कर ઉદ્યાનના વૃક્ષાને પાણી પાવાનુ કામ કરવા લગ્યુ, તાપસેાએ આ પ્રકારનુ કામ કરવાથી તે હાથી ખાળકનુ નામ સેચન' રાખ્યું. તાપસ ખાળક તેના પર ખૂબ પ્રસન્ન રહ્યા કરતા, એથી તે એમની સાથે ખૂબ હળી મળીને રહેવા લાગ્યુ, તે ત્યા સુધી કે એમની સાથે તેની પૂર્ણ મિત્રતા થઈ ગઈ જ્યારે તે હાથી ખચ્ચુ ખૂબ બળવાન મન્યુ ત્યારે એક સમયે તે સશક્ત અને બળવાન અનેલા હાથી માળે મહાખળવાન અને ઘાતક એવા હાથી ઝુડપતિને અવસર મેળવી જીવથી મારી નાખ્યા અને પોતે ઝુડપતિ બન્યા તેણે વિચાર કર્યો કે મારી માતાની માફક કાઈ પણ હાથણી છુપાઈ ને ખચ્ચાને જન્મ ન આપે અને ન તા છુપાઇને રહે આ અભિપ્રાયથી તેણે આશ્રમના બધા વૃક્ષોને જડમુળથી ઉખેડી નાખ્યા હાથીના આ પ્રકારના કાથી તપસ્વીઓના દિલમા ભારે દુખ થયુ અને તેએ પુષ્પ ફળ વગેરે ભેટ લઈ રાજા શ્રેણિકની પાસે પહેાચ્ચા અને ત્યા જઈ રાજાને બધી વાત કહી સ ભળાવી અને કહ્યુ, મહારાજ! સેચનક નામના એક હાથી વનમા રહે છે તે ખૂબ ઉપદ્રવ કરે છે, અમારા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy