SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका गा १६ आत्मदमने सेचनकहस्तिदृष्टान्त १२३ चालानस्तम्भे लौहशृङ्खलाभिः स निबद्धः । तापसास्तत्रागत्य सेचनक भर्त्मयन्तिअरे गजराज ! अधुना का ते पराक्रमः, अविनयस्य फलमिदानी लब्धम् । एतद्वचन श्रुत्वा सेचनकः कुद्धः स्तम्भं भाला पुनर्पन प्रविष्टस्तेपामावासभूमौ रक्षान् विध्वसितवान् । पुनः श्रेणिकः सेचनक गज निगृहीतु तदन गतः । अान्तरे पूर्वभव मित्रदेवेन सेचनक्समीपमागत्य प्रोक्तम्-हे वत्स ! परेभ्यो दमनात् सय दमन वरम् , ततस्तद्वचः श्रुत्वाऽसौ स्वयमागत्यालानस्तम्भनिकटे स्थितः । रहा है। हमारे आश्रम का समस्त वन उसने नष्ट भ्रष्ट कर दिया है। तापसों की इस प्रकार बात सुनकर श्रेणिक ने बड़ी सेना के साथ चन में जाकर उस सेचनक हाथी को पकड लिया। और उसे लाकर आलानस्तभ में लोहे की साफलों से बाध दिया। तापस आकर अब उसे भत्सित करने लगे। कहने लगे-अरे! सेचनक गजराज! कह अब वह तेरा पराक्रम कहा चला गया, देख तेरी कैसी दुर्दशा हुई है। समझा यह अविनय करने का फल है, जिसे तू भोग रहा है । तापसो के इस प्रकार भर्सना भरे वचनों को सुनकर सेचनक को बहुत ही क्रोध आया और उस आवेश मे आलानस्तभ को तोड मरोड कर वह सीधा वन में जा पहुंचा। वहा पहचकर उसने पहिले की तरह ही उनकी आवासभूमि के वृक्षों का विश्वस करना प्रारभ कर दिया। राजा ग्रेणिक पुन. उसे पकड़ने के लिये वन मे आये । इतने में पूर्वभव के मित्र देवने आफर सेचनक से कहा-जो तुम वार २ दूसरों के द्वारा दमित किये जाते हो-उसकी अपेक्षा तो यही अच्छा है कि तुम अपने आपको આશ્રમના સઘળા વૃક્ષેને એણે નાશ કરી નાખે છે તાપસની વાત સાંભળી શ્રેણિક રાજાએ ભારે સેના સાથે વનમાં જઈ એ મેચનક હાથીને પકડી લીધા અને તેને રાજધાનીમાં લાવી એક ખૂબ મજબૂત સ્તભ સાથે લેતાની સાકળથી બાધી દીધે તાપસેએ આ સમયે તેની સામે જઈ તેની મશ્કરી શરૂ કરી અને કહેવા લાગ્યા–અહે! સેચનક ગજરાજ કહે હવે તમારૂ પરાક્રમ કયા ચાલ્ય ગયુ? જે તારી કેવી દુર્દશા થઈ? અવિનયનુ આ ફળ છે, જે તુ ભોગવી રહેલ છે તાપસનુ આ કહેવાનુ સાભળી સેચનકને ખૂબ જ ક્રોધ આવ્યો અને તે જબરજસ્ત એવા સ્ત ભને તેડી નાખી લેઢાની સાકળાને ફગાવી દઈ વનમાં જઈ પહેઓ ત્યાં પહોંચીને ચારે બાજુથી વનના વૃક્ષોને વિકેદ કરવાનું શરૂ કરી દીધુ રાજા શ્રેણિક ફરી તેને પકડવા માટે વનમાં પહોચ્યા આ સમયે સેચનકના પૂર્વભવના મિત્ર દેવે આવી સેચનકને કહ્યું–તમે બીજા દ્વારા ઘડી ઘડી હેરાન થાવ છો-આથી સારૂ તો એ છે કે તમે તમારી જાતે પિતાનું દાન કરો
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy