SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका अ. १ श्रेणिकस्य माणत्यागः बन्धनं सकरुणं छेत्तुम पक्रामनि । श्रेणिकश्च परशुपाणिं कृतान्तमिवायान्तं कूणिकं विलोक्य जातवेपथुः कदुपचारेण परशुपहारेण मम प्राणानद्य हरिष्यतीति शङ्कमानो यावदसौ तदन्तिकमुपैति तावद् ‘मुद्रिकानिहिततालपुटविषमवलिह्य प्राणानत्यजत् । ततः कूणिको मृतकृत्यं विधाय निजदुराचारं चिन्तयनात्मनि परं ग्लायन् गृहमागतः, राज्यभारं वहन् कियता कालेन विशोको जातः । परञ्च यदा यदा पितुः शयनासनादीनि वस्तूनि विलोकयति तदा तदा तस्यू परमखेदो जायते, तेन राजगृहानिर्गत्य चम्पायां राजधानी चकार । तत्र निजभ्रातृगणसहितः कूणिको राज्यं बुभोज’ ॥ इति कूणिकविवरणम् ॥ उस तरफ जाने लगा, जब श्रेणिकने कुणिकको कुठार हाथमें लेकर आते हुए देखा तब भयसे धूजते हुए श्रणिकको शंका हुई कि यह कुठार लिये हुए यह यमके समान मेरे पास आ रहा है मुझे न जाने किस कुमौतसे मारेगा ?, ऐसा विचार कर जब तक वह समीप आता है उतने ही समयमें उन्होंने अपनी शुद्रिकामें लगा हुआ तालपुट विषको चूसकर अपने प्राणोंको छोड दिया । बाद यह देखकर कूणिक बहुत दुःखित हुआ और पिताका दाह संस्कार आदि मृतककार्य करके अपने दुराचारोंकी मन ही मन निन्दा करता हुआ विषादयुक्त हो अपने घर आया । राज्यभारको वहन करते हुए उसे कुछ दिनोंके वाद पिताका शोक विस्मृत होने लगा किन्तु जघ-जब पिताके शयन, आसन आदि वस्तुओंको देखता तय-तब कूणिक राजाके मनमें बडा दुःख उत्पन्न होता, इस कारण જ્યારે શ્રેણિકે કૃણિકને યમરાજ સમાન કુહાડી હાથમાં લઈને આવતે જે ત્યારે ભયથી ધ્રુજતા શ્રેણિકના મનમાં શંકા થઈ કે-રમે આ કુહાડી લઈને યમના જેવો મારી પાસે આવી રહ્યો છે અને મને ન જાણે કેવા કુમેતથી મારશે. એમ વિચારી જ્યાં સુધી તે પાસે આવી પહોંચે તેટલાજ વખતમાં તેમણે પિતાની વીંટીમાં લગાડેલ તાલપુટ વિષને ચૂસીને પિતાના પ્રાણ ત્યાગ કર્યો. બાદ આ નેઈ કૃણિક બહુ દુઃખિત થયે તથા પિતાના દેહનો અગ્નિસંસ્કાર આદિ મૃતક કર્મ કરીને પિતાના દુરાચારની મનમાં ને મનમાં નિંદા કરતે થકે ખેદયુક્ત થતા પિતાને ઘેર આવ્યે રાજ્યના ભારને વહન કરતાં ડા દિવસ પછી પિતાને શોક ભૂલાવા લાગે પણ જ્યારે-જ્યારે પિતાનું બિછાનું આસન વગેરે વસ્તુઓને જેતે ત્યારે ત્યારે કૃણિક રાજાના મનમાં બહુ દુખ થતું હતું. આ કારણથી રાજગૃહ
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy