SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ₹ निरयावलिकामुत्रे स्मात्त्वामुपगतस्त्वदीयतातो गृहमानेपीत् । अङ्गुलित्रणव्यथान्याकुलस्त्यमुच्चैश्रीत्कुaft मनागपि शान्ति नावलम्बमान आसीः करुणया त्वत्पिता बहुविधोप चारेणाङ्गलि वेदनामपहृत्य त्वां शान्तिमुपनीतवान् एवं प्रकृत्या परमोपकारिणि पितरि कथमथान्यथा मात्रमाविष्कुर्वन् न लज्जसे ? इति चेल्लनावचनं निशम्य दीर्घ निःश्वस्य सपदि पीठादुत्थाय गृहीतपरशुः श्रेणिकबन्धनपञ्जरान्तिकं तदीयअनाथ ( निराश्रित ) होकर पडा-पडा चिल्ला रहा था। अकस्मात् तेरे पिता वहां आ पहुंचे और तुझे उठा लाये । तेरी अंगुलीका घाव चढ गया था और तू यडे जोर-जोर से रुदन करता था । जय तेरी अंगुली में पीप भरजाता था तब तुझे अत्यधिक पीडा होती और तनिक भी आराम नहीं मिलता था तब तेरे पिता तेरी तडफन और वेदनाको देख दुःखित हृदय हो करुणासे औषधि उपचार करते थे और परम स्नेहसे तेरी अंगुलीको मुंहमें लें पीपको चूसकर थूक देते थे और तुझे सब तरहसे आराम पहुंचाते थे । इस तरह स्वभावसे परमोपकारी हितैषी पिताके प्रति तृ अब कृतघ्न भावको धारण कर दुष्ट व्यवहार करता हुआ क्यों नहीं शरमाता है । इस प्रकार माताके मार्मिक और स्नेहभरे शब्दों को सुनकर कूणिकने एक arat सांस ली और उसी समय आसनसे उठ पिताके बन्धन काटनेके लिये हाथमें कुल्हाडी ली और जिस पींजरेमें श्रेणिक थे અને તુ અનાથ (નિરાશ્રિત) થઇ પડયે—પડયે રાતા હતા અચાનક તારા પિતા જ્યાં આવી ઉહાચ્ચા અને તને ઉપાડી લાવ્યા. તારી આંગળી ઉપરને ઘા વધી ગયે હતા અને તુ બહુ જોરથી ઇન કરતા હતા. તારી આંગળીમાં પીપ (પ) ભરાઇ જાતું હતું ત્યારે તને ઘણી પીડા થતી હતી, મળતા નહોતા. ત્યારે તારા પિતા તારા તડફડાટ અને થઇ દવાથી ઔષધ ઉપચાર કરતા હતા અને પરમ સ્નેહથી તારી આંગળીને મેઢામાં લઇ પરૂને ચુસીને થુકી દેતા હતા તયા તને સર્વ રીતે આરામ પહાંચાડતા હતા. આવી રીતે સ્વભાવથીજ પરમ ઉપકારી હિતેચ્છુ પિતાના તરફ તું હવે કૃતન ભાવને ધામણુ કરી દુષ્ટ વ્યવહાર કરતાં કેમ શરમાતા નથી ? જ્યારે અને તને જરા પણ આરામ વેદનાને જોઇને દુઃખીત હૃદય આ પ્રકારે માતાના માર્મિક સ્નેહ ભર્યા શબ્દો સાંભળી ફૂણિકે એક લાંબા નિઃસાસો નાખ્યું તથા તેજ વખતે આસન ઉપરથી ઊઠીને પિતાનું મધન કાપી નાખવા હાથમાં કુહાડી લીધેા અને જે પીંજરામાં શ્રેણિક હતા, તે તરફ જવા માંડયું, ५४ 1 3
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy