SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ मुन्दरबोधिनी टीका अ. १ चेल्लनावर्णनम् भूपस्यैतादृशी दशा जाता ?, केन कर्मणा-एतादृगवस्था जातेति सर्वज्ञो जानाति, सर्वज्ञमन्तरेण को नाम कर्मगति ज्ञातुं शक्नोति । हे आत्मन् ! यदि धर्मों नाराध्यते तदा तवापि तादृशी दुर्दशा भविष्यति' । ___इत्यादि स्वमनसि विचार्य चेल्लना निरन्तरं प्रवर्धमानपरिणामेन धर्मक्रियां करोति । नमस्कारपौरुपीप्रभृतिदशविधप्रत्याख्यानसमाचरणं श्रावकव्रतपरिपालनं, मार्यमाणजीवरक्षणं, स्वधर्मिपरिपोपणं, दीनाऽनाथाऽन्धपवादिकरुणाकरणं साधु-साध्वी-श्रावक-श्राविकारूपचतुर्विधतीर्थसेवाकरणमशरणाशरण्यतां ऐसे शक्तिशाली महाप्रभाववाले भूपकी भी यह दुर्दशा हो रही है, किस कर्मसे इनकी ऐसी दशा हुई है इसे तो सर्वज्ञके सिवाय कोई नहीं जान सकता है। हे आत्मन् ! अगर तु धर्मका आराधन नहीं करेगा तो तेरी भी एसी ही दुर्दशा होनेवाली है। इत्यादि कर्मकी गहन गतिको और अपने पतिकी दुर्दशाको विचारती हुई निरन्तर प्रवर्धमान परिणामसे धर्मक्रिया करती थी। नमस्कार (नवकारसी) पौरुषी आदि दस प्रकार के प्रत्याख्यान (पचखाण) नित्यप्रति करती थी। श्रावकके व्रतोंका पालन करता थी, मारेजाते हुए जीवोंको बचाती थी, साधर्मियोंका पोषण करती थी, और दीन, अनाथ, पङ्गजनोंके ऊपर परम करुणा करके अन्न, वस्त्र, ओषधि आदिके द्वारा उनके दुःखोंका निवारण करती थी। साधु, साध्वी, श्रावक, श्राविको रूप चार तीर्थ की सेवा करती थी। निराधारकी પ્રભાવવાળા રાજાની પણ આવી દુર્દશા થઈ રહી છે કયા કમથી તેમની આવી દશા થઈ છે તે તે સર્વજ્ઞ સિવાય કઈ જાણી શકતું નથી હે આત્મન ! અગર જો તુ ધર્મનું આરાધન નહિ કરે તો તારી પણ આવી જ દુર્દશા થવાની છે. આ પ્રમાણે કર્મની ગહન ગતિને અને પિતાના પતિની દુર્દશાને, વિચાર કરતી થકી હમેશાં પ્રવર્ધમાન પરિણામથી ધર્મક્રિયા કરતી હતી. નમસ્કાર (નવકારસી) પૌરૂષી આદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાન (પચખાણ) નિત્ય પ્રતિ કરતી હતી. શ્રાવકનાં વ્રતનું પાલન કરતી હતી. માય જતા જીવેને બચાવતી હતી. સાધમઓનું પિષણ કરતી હતી તથા દીન, અનાથ, લુલાં પાંગળા માણસેના ઉપર પરમ કરૂણા કરીને અન્ન વસ્ત્ર ઔષધ વગેરેથી તેમનાં દુઃખોનું નિવારણ કરતી હતી. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા રૂપ ચાર તીર્થની સેવા કરતી હતી. નિરાધારની આધાર હતી. કયા સુધી
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy