SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका वर्ग ५ अ. १ निषधकुमारवर्णनम् छाया-तस्मिन् काले तस्मिन् समये अर्हन् अरिष्टनेमिः आदिकरो दशधनुष्कः वर्णकः यावत् समवसृतः, परिपत् निगना । ततः खलु स कृष्णो वासुदेवोऽस्याः कथाया लब्धार्थः मन् हृष्टतुष्टः० कौटुम्विकपुरुषान् शब्दयति, शब्दयित्वा एवमवादीत्-क्षिप्रमेव देवानुप्रियाः ! सभायां सुधर्मायां सामुदानिकी भेरी ताडयत । ततः खलु ते कौटुम्बिकपुरुषा यावत् प्रतिश्रुत्य यत्रैव सभायां सुधर्मीयां सामुदानिकी भेरी तत्रैवोपाच्छिन्ति, उपागत्य तां सामुदानिको भेरी महता २ शब्देन ताड यन्ति । ततः खलु तस्यां सामुदानिक्यां भेश महना २ शब्देन ताडितायां सत्यां समुद्रविजयप्रमुखा दश दशार्हाः, ___ 'तणं कालेण' इत्यादि उस काल उम समयमें दस धनुष प्रमाण शरीरवाले धर्मके आदिकर अर्हत् अरिष्टनेमि उस द्वारका नगरीमें पधारे । परिषद् उनके दर्शन निमित्त अपने २ घरसे निकली। भगवानके आनेका समाचार सुनकर कृष्ण वासुदेवने हृष्टतुष्ट हृदयसे कौटुम्लिकपुरुषोंको वुलवाया और इस प्रकारकी आज्ञा दी हे देवानुप्रिय ! शीघ्र ही जाकर सुधर्मा सभाकी सामुदानिक भेरीको बजाओ। जिस भेरीके बजाये जानेपर जन समुदाय एकत्रित हो जाय, उसे सासदानिक मेरी कहते हैं। वासुदेव कृष्णके द्वारा इस प्रकार आज्ञापित वे कौटुम्बिक पुरुष उनकी आज्ञाको स्वीकार कर जहाँ सामुदानिक भेरी थी उधर गये, और वहाँ जाकर सामुदानिक भेरीको खूब जोरसे वजाया। उसको अत्यधिक जोरसे बजाये जानेपर समुद्रविजय प्रमुख दस दशाहसे लेकर यावत् रुक्मिणी 'तेणं कालेणत्याह તે કાળ તે સમયે દશ ધનુષના જેટલા પ્રમાણ (માપ) ના શરીરવાળા ધર્મના આદિકર અહંતુ અરિષ્ટનેમી તે દ્વારકા નગરીમાં પધાર્યા પનિષદ્ તેમના દર્શન નિમિત્તે પિતાપિતાને ઘેરથી નીકળી ભગવાનના આવ્યાના સમાચાર સાભળી કુણુવાસુદેવે હદ તુષ્ટ હૃદયથી કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને આ પ્રકારે આજ્ઞા આપી હે દેવાનુપ્રિય | જલદી જઈને સુધર્મા સભાની સામુદાનિક ભેરી (વાજુ) વગાડે જે ભેરીને વગાડવાથી જનસમુદાય એકત્રિત થઈ જાય તેને સામુદાનિક ભેરી કહે છે કૃષ્ણવાસુદેવ તરફથી આ પ્રકારે આજ્ઞા મળતા તે કીટ બિક પુરુષ તેમની આજ્ઞાને સ્વીકાર કરી જ્યા સામુદાનિક ભેરી હતી ત્યાં ગયા અને ત્યાં જઈને સામુદાનિક ભેરી ખૂબ જોરથી વગાડી તે બહુ જોરેથી વગડવાથી સમુદ્રવિજય પ્રમુખ -દશ દશહથી માડીને
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy