SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावलिकासूत्रे धर्म प्रतिपये । यथामुखं देवानुप्रिये ! मा प्रतिवन्धं कुरु । ततः खलु सा मुभद्रा सार्थवाही तासामार्याणामन्तिके यावत् प्रतिपद्यते, प्रतिपय ता आर्याः चन्दते नमस्यति प्रतिविसर्जयति । ततः खलु मुभद्रा सार्थवाही श्रमणोपासिका जाता यावद् विहरति । ततः ग्वलु तस्याः मुभद्रायाः श्रमणोपासिकाया अन्यदा कदाचित पूर्वरात्रापररात्रकाले कुटुम्बजागरिकां जाग्रत्या सत्याः अयमेतद्रपो यावत् समुदपद्यतएवं खलु अहं भद्रेण सार्थवाहेन साई विपुलान् भोगभोगान् भुञ्जाना यावद् विहरामि, नोचैव खलु अहं दारकं वा दारिकां वा प्रजनयामि, तत् श्रेयः खलु मम कल्ये प्रादुर्गावत् चलति भद्रमापृच्छय सुव्रतानामार्याणामन्तिके आयाँ रुचि हुई है । आपने जो उपदेश दिया है वह सत्य है,-सर्वथा सत्य है, मैं यावत श्रावक धर्मको स्वीकार करती हैं। उन आर्याऑने कहा-हे देवानुप्रिये ! जिस प्रकार तुम्हें सुख हो वैसा ही करो धर्मा. चरणमें प्रमाद मत करना । उमके बाद उस सुभद्रा सार्थवाहीने उन आयाआके समीप निग्रन्थ धर्मको स्वीकार किया। अनन्तर उन आर्याओंका वन्दन और नमस्कारके साथ विसर्जन किया । उसके बाद वह सुभद्रा सार्थवाही श्रमणोपासिका हो गयी, यावत् श्रावकधर्म पालती हुई विचरने लगी। उसके बाद एक समय पिछली रातमें कुटुम्बजागरणा करती हुई उस सुभद्रा सार्थवाहीके हृदयमें इस प्रकारका आध्यात्मिक यावत् विचार उत्पन्न हुआ किमें भद्र सार्थवाहके साथ विपुल भोगोंको भोगती हुई यावत् विचर रही है। पर आजतक मेरे एक भी सन्तान नहीं हुई । इसलिये मुझे उचित है कि सूर्योदय होनेपर भद्र सार्थवाहको पूछकर सुव्रता નિર્ચ થ પ્રવચન પર મને રૂચી થઈ છે આપ જે ઉપદેશ આપે છે તે સત્ય છે-સર્વથા સત્ય છે હુ યાવતું શ્રવક ધર્મને સ્વીકાર કરૂ છુ તે આર્થીઓએ કહ્યું – હે દેવાનું પ્રયે! તને જે પ્રકારે સુખ થાય તેમજ કર ધર્માચરણમાં પ્રમાદ ન કરે ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહીએ આયઓની પાસે નિર્થ થ ધર્મને સ્વીકાર કર્યો ને પછી તે આર્યાએને વદન અને નમસ્કાર કરીને વિસર્જન કર્યું (વિદાય આપી). ત્યાર પછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણ ઉપાસિકા થઈ ગઈ તમામ શ્રાવકધર્મનું પાલન કરતી વિચારવા લાગી ત્યાર પછી એક સમયે પાછલી રાત્રિએ કુટુંબ વગરણ કરતી કરતી તે સુભદ્રાસાર્થવાહીના હૃદયમાં આ પ્રકારનો આધ્યાત્મિકવિચાર આવ્યું કે હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુવ ભેગોને ભગવતી વિચરણ કરૂ છુ પણ આજ પર્યન્ત મને એક પણ સન્તાન થયું નથી આથી મને એ ગ્ય છે કે સૂર્યોદય થતાજ ભદ્ર સાર્થવાહને પૂછીને સુવ્રતા માર્યાઓની પાસે આર્થી થઈ ઘર
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy