SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका अ. १ चेटककूणिकयोः युद्धवर्णनम् १७ टीका-'तएणं से कूणिए' इत्यादि-ततः खलु ते द्वयोरपि राज्ञोः अनीके सैन्ये सम्बद्ध० सुसज्जित० यावत्-गृहीतायुधप्रहरणे धृतशस्त्रास्त्रे मङ्गतिका हस्तपाशिफलकविशेषैः 'ढाल' इति भाषाप्रसिद्धः, अंशगतैः स्कन्धस्थितैः तूणैःशरधानीभिः ‘भाता' इति भाषायाम् सजीवैः ज्यासहितः समत्यञ्चैः धनुभिः चापैः, समुत्क्षिप्तः प्रक्षिप्तैः शरैः वाणैः, ममुल्लालिताभिः = आम्फालिताभिः डावाभिः वामभुजाभिः, अवसारिताभिः दूरीकृताभिः उरुघण्टाभिः = विशाल चेटक राजा भी सतावन २ हजार हाथी, घोडे, रथ एवं सतावन करोड ( उस कालकी एक संख्या ) सैनिकोंका शकटव्यूह बनाया और उसके साथ ग्थमुशल संग्राममें आया ।। उसके बाद दोनों राजओंकी सना अस्त्र शस्त्रसे मज्जित हो अपने २ हाथोमें थामी हुई ढालोसे. रवींची हुई तलबारोंसे, कधोंपर रखे हुए तृणीरोंसे, चढे हुए धनुषोंसे, छोडे हुए चाणोंसे, अच्छी तरह फटकारते हुए डाबी भुजाओंसे, दूरपर टांगी हुइ विशाल घण्टाओंसे, अत्यन्त शीघ्रतासे बजाये जाते हुए मेरी आदि बाजौसे, भयंकर सिंह नादके सदृश कोलाहलसे, समुद्रकी वेलाकी आवाजके ममान आवाज करती हुई, तथा सभी युद्ध सामग्रियोंसे युक्त श्री, वहां भीषण हुङ्कार करते हुए घुडसवार घुडसवारोंसे, हाधीवाले हाथीवालोंसे, रथ गथिकोंसे पैदल पैदलसे, इस प्रकार एक दमरेके माथ युद्ध करनेके लिये संनद्ध हो गये। ચેટક રાજા પણ સત્તાવન સત્તાવન હજાર હાથી, ઘોડા, રથ અને સત્તાવન કરોડ (તે સમયની એક સંખ્યા) સૈનિકને શકટયૂડ બનાવી તેની સાથે શ્રમુશલ સગ્રામમાં આવ્યા - ત્યાર પછી ભલે રાજાઓની સેના અસ્ત્ર શસ્ત્રથી જિજન થઈ પિન પિતાના હાથમાં પકડેલી ઢાલોથી, બેચેલી તલવારોથી, કાલ ઉપર રાખેલા તૃણથી, ચડાવેલા ધનુષ્યથી, છેડેલા બાણોથી, સારી રીતે ફટકારતા ડાબી ભુજાઓથી, છેટે ટાગેલી વિશાળ ઘટાઓથી, અત્યંત શીઘ્રતાથી બજાવાના ભેરી આદિ વાજા ઓથી, સિંહનાદ જેવા કલાહલથી સમુદ્રની છોળેના જેવા અવાજ કરતી, તથા તમામ યુદ્ધસામગ્રીથી યુક્ત હતી ત્યા ભીષણ હુંકાર કરતા ઘડેસ્વારે ઘોડેસ્વારેની સાથે, હાથીવાળાઓ હાથીવાળાઓ ની સાથે, પાયદળ લશ્કર પાયદળની સાથે, આ પ્રકારે એક બીજી એથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy