SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ निरयावलिकासूत्रे संपरितो युद्धसज्ज इह हव्यमागच्छति तदा खलु वयं कूणिकेन राजा सार्द्ध युध्यामहे । ___ ततः खलु स चेटको राजा तान् नवमल्लकि-नवलेच्छकि-काशीकोशलकान अष्टादशापि गणराजान् एवमत्रादीत् यदि खलु देवानुप्रियाः ! यूयं कुणिकेन राज्ञा साद्ध युध्यध्वं, तदन्छत खलु देयानुप्रियाः ! स्वकेघु स्वकेपु राज्येषु, स्नाता यथा कालादिका यावद् जयेन विजयेन वर्द्धयन्ति । __ ततः खलु स चेटको राजा कौटुम्बिकापुरुषान शब्दयति, शब्दयित्वा एवमवादीत्-आभिषेक्यं यथा कूणिको यावद् दूरूढः । राजा कूणिक चतुरङ्गिणी सेनाके साथ लडाइके लिये तैयार हो आ रहा है तो हम लोग भी लहनेके लिए तैयार है । उन राजाओंकी ऐसी बातें सुनकर गजा चेटकने उन अठारहों राजाओंसे इस प्रकार कहा-यदि हे देवानुप्रियों! तुम लोग कूणिकसे लडना चाहते हो तो अपने २ राज्यमें जाओ और वहाँ जाकर स्नान आदि क्रिया करके लडनेके लिए काल आदि कुमारोंके समान तुम भी सेना आदिसे सज्ज हो यहा आओ। राजा चेटककी आज्ञा पाकर वे गणराजा अपने २ राज्यमें जाकर वहाँसे सभी प्रकारकी सैन्य सामग्रियोंसे युक्त हो राजा चेटककी सहायताके लिये वैशाली नगरोमें आते हैं और राजा चेटकको जय विजयके साथ वधाते हैं। उसके बाद वह चेटक राजा अपने कौडम्बिक पुरुषोंको वुलवाता है और उनसे अपना आभिषेक्य हाथीको सजित करके लानेकी લડાઈ માટે તૈયારી કરીને આવે છે તે અમે લેકે પણ લડવા માટે તૈયાર છીએ તે રાજાઓની એ પ્રમાણે વાતે સાભળી રાજા ચેટકે તે અઢારે રાજાઓને આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિ ! જે તમે લોકે કૃણિક સાથે લડવા ચાહતા હે તે પિતપેતાના રાજ્યમાં જાઓ અને ત્યાં જઈ સ્તાન આદિ વગેરે ક્રિયા કરી લડવા માટે કાલ આદિ કુમારની સમાન તમે પણ સેના આદિથી સજજ થઈ અહીં આવો રાજ ચેટકની આજ્ઞા સાંભળી તે ગણરાજાએ પિતપોતાના રાજ્યમાં જઈ અને ત્યાથી સવ પ્રકારની કોન્ય સામગ્રીથી યુકત થઈ રાજા ચેટકને સહાયતા કરવા માટે વૈશાલી નગરીમાં આવે છે અને રાજા ચેટકન જય વિજયના શબ્દ સાથે વધ વે છે ત્યાર પછી તે ચેટક રાજા પિતાના કોમ્બિક પુરૂષને બોલાવે છે અને તેમને પિતાને આભિષેકય (પટ્ટ) હાથી સજજ કરી લાવવા આજ્ઞા આપે છે કૃણિકની પેઠ તે પણ પિતાના પદ હાથી પર બેસે છે.
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy