SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - मुन्दरबोधिनी टीका अ. १ कूणिकस्य श्रेणिकघातकस्वे कारणम् १३५ इदं च कुगुरुसेवाफलम् अतः कुगुरुं विहाय सुगुरुः सेवनीयः । कुगुरुसेवनेन न मोक्षमार्गज्ञानं न वा भवभ्रमणनिवृत्तिः । कुगुरोः सम्यक सेवने. ऽपि नाऽऽत्मकल्याणम् । उक्तश्चनाऽऽनं मुषिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुन संश्रितः ॥ १ ॥ इति कणिकस्य श्रेणिकघातकत्वे कारणविवरणम् ॥ सू० ३९ ॥ यह कुगुरुसेवाका फल है, इस लिये कुगुरुको छोडकर सदगुरुकी सेवा करनी चाहिए। कुगुरुकी सेवासे न मोक्षमार्गका ज्ञान होता है न भवभ्रमण हो मिटता है। कुगुरुकी अच्छी तरह सेवा करे तो भी आत्मकल्याण नहीं हो सकता। कहा भी है:"नाऽऽनं सुषिक्तोऽपि ददाति निम्वकः, पुष्टा रसैबन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुन संश्रितः ॥ १ ॥ । अर्थात्-नीमका चाहे कीतना भी सींचा तोभी उसमें आमका फल नहीं आमकता। अच्छीसे अच्छी वस्तु खिलानेपर भी बन्ध्या गौ ध नहीं दे सकती। दरिद्र राजाकी चाहे कितनी भी सेवा की તથા તેને પુત્ર થઇને જમ્યા અને “કૃણિક કુમાર” ના નામથી પ્રસિદ્ધ થયે. નિદાન (નિયાણું) ના પ્રભાવથી તે શ્રેણિકનો ઘાતક થયે આ કુગુરૂસેવાનુ ફલ છે આથી કુગુરૂને છોડીને સદગુરૂની સેવા કરવી જોઈએ. કુગુરૂની સેવાથી નથી મોક્ષમાર્ગનું જ્ઞાન થતુ કે નથી ભવભ્રમણ પણ મટતું. કુગુરૂની સારી રીતે સેવા કરીયે તે પણ આત્મકલ્યા ણ થઈ શકતું નથી કહ્યું પણ છે કે – नाऽऽनं मुषिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं, ___ धर्म शिवं वा कुगुरुर्न संश्रितः ॥१॥ અર્થાત-લીંબડાને ગમે તેટલું પાણી પીએ તે પણ તેમાં આખાનું ફલ ન આવી શકે. સારામાં સારી વસ્તુ ખવરાવવાથી પણ વધ્યા ગાય દૂધ ન આપી શકે. દરિદ્ર રાજાની ગમે તેટલી પણ સેવા કરવામાં આવે તે પણ તે ધન ન આપી શકે
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy