SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ निरयावलिका सूत्रे फलं तदाऽहं जन्मान्तरेऽस्य राज्ञो दुःखदो भवेयम्' इति विचार्य परभवदुःखदायकनिदानं कृतवान् । ततो राजा तापसनिकटमागतः। तत्र तापस उवाच-हे राजन् ! भूयो भूयो मां निमन्त्र्य त्वं विस्मरसि, 'अथ सर्वथा यावज्जीवं चतुर्विधाऽऽहारं परित्यज्य परभवे तत्र दुःखदो भवेयम्' एतादृशं प्रतिज्ञातवानस्मि । राजा भृशं प्रार्थयामास परञ्च तापसो न शान्तकोपोऽभवत् । राजा विवशतया तापसाश्रमान्नित्य स्वभवनमुपागतो राज्यकार्ये लग्नः । असौ तापसः कालावसरे कालं कृत्वा तस्यैव राजश्वेल्लनादेवीगर्भतः पुत्रत्वेनोदपद्यत । प्रादुर्भूय 'कूणिककुमार' इति विख्यातः । निदानप्रभावात् श्रेणिकराजस्य घातकोऽभूत् । भी मेरी तपश्चर्याका फल हो तो मै चाहता हूँ कि-इस राजा श्रेणिकको अगले जन्ममें दुःखदायी होऊँ' ऐसा विचारकर जन्मांतरमें दुःख देनेवाला निदान (नियाणा) किया । उसके बाद राजा तापसके पाम आया । तापसने राजासे कहाहे राजन् ! तू मुझे वार२ न्यौना देकर भूल जाता है, आज मैने ऐसी प्रतिज्ञा करली है कि-'यावज्जीव चारों प्रकारके आहारको त्याग कर परभवमें तुम्हारे लिये दुःखदायी बनूं'।। राजाने तापससे बहुत प्रार्थना की परन्तु उमका कोप शान्त नहीं हुआ । राजा हारकर तापसके आश्रमसे अपनी राजधानीमें भाया और राजकाजमें संलग्न हो गया। वह तापस कालान्तरसे मरकर उसकी रानी चेल्लनाके गर्भमें आया और उसका पुत्र होकर पैदा हुआ और 'कूणेककुमार' के नामसे प्रप्तिद्ध हुआ। निदान (नियाणा) के प्रभावसे वह श्रेणिकका घातक हुआ। ફતર) ની બરાબર પણ મારી તપશ્ચર્યાનું ફળ હોય તે હું ઈચ્છું છું કે આ રાજ શ્રેણિકને જન્માતરમાં દુઃખદાયી થાઉ” આમ વિચાર કરી જન્માંતરમાં દેખ દેવાવાળો થવા નિદાન (નિયષ્ય ) કર્યું ત્યાર પછી રાજ તાપસની પાસે આવ્યા તાપસે રાજાને કહ્યું–હે રાજન! તું મને વારે વારે નિમંત્રણ દઈને ભૂલી જાય છે આજ મે એવી પ્રતિજ્ઞા કરી છે કે- જ્યાં સુધી જીવું ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી પરભવમાં તમને દુઃખદાયી થાઉ. રાજાએ તાપસને બહુ પ્રાર્થના કરી પણ તેને કેપ શાંત થયે નહિ. રાજા હારી જઈને તાપસના આશ્રમેથી પિતાની રાજધાનીમાં આવીને રાજકાર્યમા કામે લાગી ગયે તે તાપસ કાલા મરી ગયા પછી તેની રાણી ચેલનાના ગર્ભમાં આવ્યું,
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy