SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ - ... ... ... . . : निरयावलिकास्त्रे - ततः खलु श्रेणिको राजा कूर्णिकं कुमारं परहस्तगतमेजमानं पश्यति, दृष्ट्वा एवमत्रादी-एप खलु कूणिकः कुमारः अप्रार्थितप्रार्थितो यावत् श्रीही. परिवर्जितः परशुहम्तगत इह हव्यमागच्छति, तन्न ज्ञायते खलु मां केनापि कुमारेण (कुत्सितमारेण) मारयिष्यतीति, कृत्वा भीतो यावत् संजातभयस्तालपुटकं पिपमास्ये प्रक्षिपति । ततः खलु स श्रेणिको राजा तालपुटकविणे - आस्ये मक्षिप्ते सतिमुहर्त्तान्तरेण परिणम्यमाने निष्पाणो निश्चेष्टो जीवविप्रत्यक्तोऽवतीर्णः । ततः खलु स कूणिकः कुमारो यत्रैव चारकशाला तत्रैवोपागतः, उपागत्य श्रेणिकं राजानं निष्माणं निश्चेष्टं जीवविप्रत्यक्तमवतीर्णं पश्यति दृष्टा महता पितृशोकेन आक्रान्तः सन् परशुनिकृत्त इव चम्पकवरपादपः 'धस' इति धरणीतले सर्वाङ्गः संनिपतितः । . उसके बाद राजा श्रेणिकने, हाथमें कुठार लिए हुए कणिककुमारको आते हुए देखकर उनके मुंहसे सहसा ये शब्द निकल पडे कि-यह कृणिककुमार अनुचितको चाहनेवाला कर्तव्यहीन यावत् लज्जावर्जित हाथमें कुटार लिए हुए जल्दीसे आ रहा है, न जाने किम प्रकार यह मुझे बुरी तरह मारेगा, इस यातसे डरकर राजा श्रेणिकने अपनी अगूठीमें रहे हुए तालपुट विषको अपने मुख में रख लिया । मुंहमें रखने के बाद वह विपक्षणमात्रमें मारे शरीरमें फैल गया और राजा प्राण एवं चेष्ठासे रहित हो मृत्युको प्राप्त हो गया। इसके बाद कणिककुमार कारागारमें आया और आकर प्राण एवं चेष्टासे रहित-मरेहए-राजा श्रेणिकको देखा । देखकर पिताके - ત્યાર પછી રાજાએ શુકે હાથમાં કુહાડી લઈને કુણિક કુમારને આવતા જોઈને તેના થી તુરત આવા શબ્દ નીકળી પડયા કે- આ કૂણિક કુમાર અનુચિંત ચાહવાવાળા કર્તવ્યહીન નિર્લજજ થઈને કુહાડી લઈ જલ્દી અહીં આવે છે. ખબર નથી પડતી કે તે મને કેવી રીતે ખરાબ રીતે મારી નાખશે. આ વાતથી ડરી જઈને રાજા શ્રેશિંક પિતાની અંગુઠીમાં રહેલ તાલપુટ ઝેર પિતાના મેમા મૂકહ્યું. એમાં મૂક્યા પછી તે ઝેર એક પળ માત્રામાં આખા શરીરમાં ફેલાઈ ગયું અને રાજા પ્રાણુથી અને હલન-ચલનથી રહિત થઈ મૃત્યુ પામ્યા ત્યાર પછી કૃણિક કુમાર કેદખાનામાં આવ્યા અને આવીને રાજા શ્રેણિકને પ્રાણ અને હલન-ચલનથી હત–મરેલા જોયા, જેઈને પિતાના મરણજન્ય સહન
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy