SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - - मुन्दरबोधिनी टीका अ. १ श्रेणिकराजमरणादिवर्णनम् , -- ततः खलु स कूणिको राजा चेल्लनाया देव्या अन्तिके' एतमय श्रुत्वा निशम्य चेल्लनां देवीमेवमवादीद-दुष्ठु खलु अम्ब ! मया कृतं श्रेणिक राजानं प्रियं दैवतं गुरुजनकमत्यन्तस्नेहानुरागरक्तं निगडवन्धनं कुर्वता, तद् गच्छामि खलु श्रेणिकस्य राज्ञः स्वयमेव निगडानि छिनधि, इति, कृत्वा परशुहस्तगतो यत्रेव चारकशाला तत्रैव प्रधारयति गमनाय । दिन-रात कष्टसे चिल्लाता रहता था, उस समय तेरे पिता तेरी कटी हुई अंगुलीको अपने मुहमें लेकर पीप और शोणितको चूसकर थूक देते थे, तप तुझे शांति होती थी और तू चूप होजाता था। जब कभी भी तुझे पीडा होती थी तब तेरे पिता इसी तरह किया करते थे, और तू शांति पानेके कारण धुप होजाता था । हे पुत्र ! इस कारण मैं कहती हूँ कि तेरे पिता राजा श्रेणिक तुझपर अत्यन्त स्नेह और अनुरागसे युक्त है। . वह कूणिक राजा चेल्लना रानीके मुंहसे इस प्रकार वृत्तान्त मुनकर कहने लगे-हे माता ! मैंने सभी प्रकारके हित करनेवाले इष्ट-, देवता स्वरूप परमोपकारक अत्यन्त स्नेह-अनुरागसे युक्त अपने पिता राजा श्रेणिकको पन्धनमें डाला यह उचित नहीं किया सो मैं स्वयं जाकर उनके पन्धनको काटता हूं, ऐसा कहकर कुठार हाथमें लेकर जहाँ कारागार था वहां जाने के लिए चला। હતું જેથી તને બહુ વેદના થતી હતી અને તું તે કષ્ટથી દિવસ રાત બહુ રડયાજ કરતા હતા તે સમયે તારા પિતા તારી કપાયેલી આગળીને પોતાના મેમા લઈ પરૂ અને લેાહી જે નીકળતું હતું તે ચૂસીને ચૂકી દેતા હતા. ત્યારે તને શાતિ થતી હતી અને તું છાને રહી જાતું હતું. જ્યારે વળી પાછી પીડા થતી ત્યારે તારા પિતા એવીજ રીતે કરતા ' હતા. અને તું શાતિ મળવાથી છાને રહી જાતે હતા હે પુત્ર! આ કારણથી હું કહું ? છું કે તારા પિતા રાજા શ્રેણિક તારા પર બહુ સ્નેહ અને અનુરાગ રાખતા હતા. એ ' તે કૃણિક રાજા ચેલના રાણીના મેઢેથી આ પ્રમાણે હકીકત સાભળી કહેવા લાગ્યા- હે માતા ! સર્વ પ્રકારે હિત કરવાવાળા, ઈષ્ટદેવ સ્વરૂપ પરમ ઉપકારક, બહુજ સ્નેહભાવ રાખવાવાળા મારા પિતા રાજા શ્રેણિકને બે ઘનમાં નાખ્યા તે વાજબી ન કર્યું તેથી હું પિતે જઈને તેમનાં બધન કાપી નાખું છું. એમ કહી કુહાડી હાથમાં લછે જ્યા કેદખાનુ હતુ ત્યા ગયા.
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy