SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ नदीसूत्रे एकदा पर्वदिवसमुपलक्ष्य सरल हृदयेन मायाविमित्रस्य द्वावपि पुत्रौ भोजनार्थ निमन्त्रितौ, महताssदरेण प्रेम्णा च तौ मित्रस्य पुत्रौ भोजयित्वा तत्रैव कुत्रचिद् गुप्तस्थाने सुखपूर्वकं संगोपितौ । द्वितीय दिवसेऽपि वालको नागतौ ततस्तत्पिता तयोरन्वेषणार्थं मित्रस्य समीपं गत्वा पृच्छति - मित्र ! क्व द्वौ बालकौ स्तः ? मित्रेगोक्तम् - मित्र ! महान् खेदोऽस्ति, तौ त्वत्पुत्रौ मर्कटौ संजातौ । ततोऽसौ स्वमित्रस्य गृहं प्रविशति, तदा तेन सरलहृदयेन मित्रेण तौ पालितौ मर्कटो बन्धनादुन्मोचितौ । तौ किलकिलाशब्दं कुर्वन्तौ समागत्य तस्याङ्गेषु संलग्नौ लीढवन्तौ च । 1 ७६० ऐसा स्वभाव हो गया कि ज्यों ही यह उस पर फलादिकों को चढाता तो वे आरकर उन्हें वहां से उठाकर खाने लग जाते। इस तरह बंदर और वह परस्पर में खूब हिलमिल गये । एक दिन की बात है कि पर्व का दिन आया। उस समय सरल हृदय वाले मित्र ने कपटी हृदयवाले मित्र के दो बालकों को अपने घर पर आमंत्रित किया। बडे आदर से उन दोनों बालकों को जिमाकर अन्त में उसने उन्हें किसी सुरक्षित गुप्त स्थान पर छुपा दिया । जय वे दोनों बालक अपने घर पर नहीं पहुँचे तो उनके पिता ने उनके विषय में मित्र के घर आकर पूछा- भाई वे दोनों बालक कहां हैं । मित्र ने कहाभाई क्या कहें, बडे दुःख की बात है कि वे दोनों ही बालक बंदर बन गये हैं । यह सुनते ही वह उस के घर में घुस गया तो उसने वे दोनों पालित बंदर बंधन से निर्मुक्त कर दिये। छूटते ही वे किल किलाहट करते हुए उसके अंगो पर आकर चिपट गये उसको चाटने लगे बंदरों को ટેવ પડી ગઈ કે જેવા તે તેના પર ફળાદિક મૂકતા કે તેઓ આવી આવીને તેમને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને ખાવા મંડી જતા. આ પ્રમાણે વાનરા અને તે પરસ્પરમાં ખૂબ હળીમળી ગયાં. એક દિવસની વાત છે. કાઈ પર્વના દિવસ હતા. તે દિવસે સરળ હૃદયી મિત્રે કપટી મિત્રનાં એ માળકાને પેાતાને ઘેર આમંત્રણ આપ્યુ ઘણા ભાવથી અન્ને બાળકાને જમાડીને છેવટે તેણે તેમને કાઇ સુરક્ષિત ગુપ્ત જગ્યાએ સતાડી દીધાં. જ્યારે તે બન્ને બાળકેા પેાતાને ઘેર પહોંચ્યા નહી ત્યારે તેમના પિતાએ મિત્રને ઘેર આવીને પૂછ્યું, “ ભાઈ તે અન્ને ખળકા કયાં છે?” મિત્રે કહ્યુ “ ભાઈ! શું વાત કરૂ', ભારે દુઃખની વાત છે કે તે મને ખાળકા વાનરા બની ગયાં છે” આ સાંભળતાં જ તે તેના ઘરમાં ઘૂસ્યા ત્યારે તેણે તે પાળેલા મને વાનરાને મધનથી મુક્ત કર્યાં. છૂટતાં જ કિલકિલાટ કરતાં તે તેના અ ંગ ઉપર આવીને ચાંટી ગયા; અને તેનું શરીર ચાટવા લાગ્યા, વાનરને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy