SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानन्द्रिका टीका-पदृष्टान्तः अथ पत्रदृष्टान्तः राज्ञः समीपे सुप्तं रोहकं रात्रौ यामद्वये व्यतीते सति राजा पुनरब्रवीत् - अरे रोहक ! जागffff वा स्वपिषि ? | रोहक आह- राजन् ! जागर्मि । राज्ञा प्रोक्तम्- तर्हि किं चिन्तयसि ? | रोह केणोक्तम् - राजन् ! अश्वत्थ पत्रस्य किं दण्डो महान् भवति, उत शिखारूप :- पत्राग्रभागः ? । एवमुक्ते राजा संशयमापन्नो वदति - रोहक ! त्वया सम्यक् चिन्तितम् किं तु निर्णयः क इति वद | रोहकः माहयावत् पत्राग्रभागो न शुष्यति, तावद् द्वे अपि समे । ततो राज्ञा पार्श्ववर्ती लोकः पृष्टः ग्यारहवां पत्रदृष्टान्त ܪܦ राजा के पास में सोये हुए रोहक के जब रात्रि के दो प्रहर व्यतीत हो चुके तो राजा ने उससे कहा- रोहक ! जग रहा है या सो रहा है? रोहक ने संभलकर उत्तर दिया- महाराज ! जग रहा हूं । जगता २ क्या विचार कर रहा है । इस प्रकार राजा के पूछने पर रोहक ने उत्तर दियामहाराज ! मैं विचार कर रहा हूं कि अश्वत्थ - पीपल के पते का दण्ड महान् होता है या उसका शिखारूप अग्रभाग महान् होता है ? रोहक की इस विचारधारा से परिचित होने पर राजा स्वयं संशयापन्न होकर कहने लगा रोहक ! तूं ने विचार तो अच्छा किया पर निर्णय इसका क्या है सो तूं ही कह मेरी तो समझमें कुछ भी नहीं आ रहा है। रोहक ने राजा की बात सुनते ही उत्तर दिया- देखो, जब तक पत्राग्रभाग शुष्क नहीं होता है तबतक दोनों ही समान माने जाते हैं । रोहक की इस बात અગીયારમું પત્ર દૃષ્ટાંત ८८ રાજાની પાસે સૂતેલા ાહકને રાત્રિના એ પ્રહર પસાર થતાં રાજાએ કહ્યું, “ રોહક ! જાગે છે કે સૂઈ ગયા છે ? 'આરોહકે તે સાંભળીને જવાખ भाथ्यो, મહારાજ ! જાગુ` છું.” જાગતા જાગતા શે વિચાર કરી રહ્યો છે ? એવા રાજાને પ્રશ્ન સાંભળીને રોહકે જવાખ આપ્યા, “ મહારાજ! હું તે વિચાર કરૂ' છું કે પીપળાના પાનના ઈંડ મહાન્ હાય છે કે તેને શિખારૂપ અગ્રભાગ મહાન્ હાય છે ? ” રોહકની આ વિચાર ધારાથી પરિચિત થતાં રાજા પેાતેજ સંશયયુક્ત થઈને કહેવા લાગ્યા, “ રોહક! તે વિચાર તા સરસ કર્યાં પણ તેના શે। નિય છે તે તુજ કહે. મને તે કંઈ પણ સમજાતુ નથી.” રોહકે રાજાની વાત સાંભળતા જ જવાખ આપ્યા, જુએ, જ્યાં સુધી પત્રાગ્રભાગ સૂકાતા નથી ત્યાં સુધી અન્ને સમાન જ મનાય છે. ” રોહકની આ વાતના નિર્ણય
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy