SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी अत्रान्तरे रोहकस्य पिता तत्रागत्य पुत्रेण सह स्वग्रामं प्रतिचलितः । राजा च चिन्तयति - ' ममैकोनानिपञ्चशतानिमन्त्रिणः सन्ति, यदि स्वस्थानमागत्य मन्त्रिमण्डले कश्चिदेको महाप्रज्ञः परमो मन्त्री भवेत् तदा मम राज्यं सुखेन वर्धेत । बुद्धिबल संपन्नो हि नृपः प्रायः सेनादिवलन्यूनोऽपि शत्रतः पराजयं न लभते ' एवं चिन्तयित्वा स राजा रोहबुद्धि परीक्षार्थमुद्यतो बभूव । ૬૮ एकदा स राजा तद्ग्रामनिवासिनः प्रधानपुरुपानादिष्टवान्-' युष्मद्ग्रामस्य वहिरतीव महती शिंला वर्तते, तामनुत्पाटय राजयोग्यमण्डपं कुरुत ' । ततस्तद्ग्राम इतने में ही रोहक का पिता भी उज्जयिनी से लौटकर वापिस वहां आ गया और अपने पुत्र रोहक के साथ ग्राम की ओर चल दिया । राजा भी वहां से चला गया । अपने स्थानपर आकर राजा ने विचार किया - मेरे चारसौ निन्यानवे ४९९ मंत्री हैं । इस विशाल मंत्रीमंडल में कम से कम एक ऐसा महाप्रज्ञाशाली मंत्री अवश्य होना चाहिये जो इस राज्य की अनायास वृद्धि करने में सहायक हो । यह बात प्रायः मानी हुई है कि, राजा भले ही सेनादिवल से न्यून हो पर यदि वह बुद्धि बल से युक्त है तो कभी भी शत्रु से पराजित नहीं किया जा सकता । इस विचार से प्रेरित होकर राजा ने रोहक की बुद्धि की परीक्षा करने का प्रयत्न प्रारंभ कर दिया। राजा ने एक दिन नट ग्रामवासियों के प्रधान व्यक्तियों को बुलाकर कहा कि, आप लोगों के गांव के बाहिर एक बहुत बड़ी शिला है, सो तुम सब उसके विना उखाडे ही एक राज એટલામા જાહકના પિતા પણ ઉજ્જયિની જઈને ત્યાં પાછાં આવી ગયાં અને પેાતાના પુત્ર રાહકની સાથે પેાતાના ગામ તરફ ઉપડયાં, રાજા પણ ત્યાંથી ચાલ્યા ગયા. પેાતાના સ્થાને જઇને રાજાએ વિચાર કર્યાં” મારા ચારસા નવાણુ' (૪૯) મત્રી છે. આ વિશાળ મંત્રીમડળમાં એક એવા મહાપ્રજ્ઞાશાળી મત્રી અવશ્ય હવે જોઈએ કે જે આ રાજ્યની અનાયાસ વૃદ્ધિ કરવામાં સહાયક થાય. સામાન્ય રીતે આ વાતને બધા માન્ય કરે છે કે રાજા પાસે ભલે સેનાદિ ખળ ન્યૂન હાય પણ જો તે બુદ્ધિબળથી યુક્ત હાય તા શત્રુ તેને કદી પણ પરાજિત કરી શકતા નથી. ” આ વિચારથી પ્રેરાઇને રાજાએ રાહકની બુદ્ધિની કસોટી કરવાના પ્રયત્ન શરૂ કર્યાં. રાજાએ એક દિવસ નટગ્રામવાસીઓના આગેવાને ને ખેાલાવીને કહ્યુ “ આપના ગામ બહાર એક ઘણી જ માટી શિલા છે. તેા તમે બધા તેને ઉખાડયા વિના એક મેાટા રાજમંડપ ત્યાં તૈયાર કરી. ' રાજાની તે આજ્ઞા સાંભળીને તે બધા લેાકેા ચિન્તિત થઈને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy