SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ धानचन्द्रिका टीका-विपाकश्रुतस्वरूपवर्णनम्. नानन्तरं शोभनकुलेषुत्पत्तयः, पुनर्बोधिलाभाः, अन्तक्रियाश्च आख्यायन्ते । विपाक श्रुतस्य खलु परीताः संख्येया वाचनाः, संख्येयानि अनुयोगद्वाराणि, यावत् संख्येया वेष्टकाः संख्येया श्लोकाः, संख्येया निर्युक्तयः, संख्येयाः संग्रहण्यः, संख्येया मतिपत्तयः । स-विपाकः खलु अङ्गार्थतया एकादशमङ्गम् । अत्र विंशतिरध्ययनानि, विशतिरुद्देशनकालाः, विंशतिः समुद्देशनकालाः। तथा-संख्येयानि पदसहस्राणि-एकाकोटिश्चतुरशीतिलक्षाणि द्वात्रिंशत्सहस्राणि (१८४३२०००) च पदानि पदाग्रेण पदपरिमाणेन, तथा-संख्येयानि अक्षराणि, अनन्तागमाः अनन्ताः पर्यवाः, 'परीतास्त्रसाः' इत्याधारभ्य 'एवं विज्ञाता' इत्यन्तः पाठो बोध्यः । एवम्-उक्तप्रकारेणात्राङ्गे साधूनां चरणकरणप्ररूपणा आख्यायते-कथ्यते । तदेतद् विपाकश्रुतम् ॥ सू० ५५॥ सुखों की परम्परा का सुकुलोंमें जन्म धारण करने का, पुनर्बोधि की प्राप्ति होने का, तथा उनकी अन्तक्रिया का-मुक्तिमें पहुंचने का कथन करने में आया है। विपाक श्रुतमें संख्यातवाचनाएँ है.संख्यात अनुयोग द्वार हैं' संख्यात वेष्टक हैं, संख्यात श्लोक है, संख्यात नियुक्तियां हैं, संख्यात संग्रहणियाँ हैं, और संख्यात प्रतिपत्तियां हैं। यह विपाक श्रुत अंग की अपेक्षा ग्यारहवां अंग है, इसमें दो श्रुतस्कन्ध बीस अध्ययन हैं, बीस ही उद्देशन काल एवं बीस ही समुद्देशनकाल हैं । इसके संख्यातपद हैं अर्थात् पदों का प्रमाण एक करोड़ चोरासी लाख बत्तीस हजार (१८४३२०००) है। इसमें संख्यात अक्षर हैं, अनंत गम हैं, पर्याय भी अनंत हैं, संख्यात प्रस हैं-यहा से लेकर 'इस प्रकार का विज्ञाता दो है' यहाँ तक समझलेना चाहिये। વીને તે સુકુળમાં જન્મ ધારણ કરવાનું, પુનર્બોધિની પ્રાપ્તિ થવાનું તથા તેમની અન્તક્રિયાનું–મેક્ષે પહોંચવાનું વર્ણન કરવામાં આવ્યું છે. વિપાકકૃતમાં સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લેક છે, સખ્યાત નિર્યુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિયો છે અને સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગોની અપેક્ષાએ આ વિપાકક્ષુત અગીયારમું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો છે. વીસ અધ્યયન છે, વસજ ઉદ્દેશકાળ છે અને વીસ જ સમુદેશનકાળ છે. તેમાં સંખ્યા પદ છે, એટલે પદનું પ્રમાણે એક કરોડ ચેર્યાસી લાખ બત્રીસ હજાર ( ૧૮૪૩૨૦૦૦ ) છે. તેમાં સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે, પર્યાય પણ અનંત છે, સંખ્યાત ત્રસ છે-અહીંથી લઈને “આ પ્રકારને વિજ્ઞાતા હોય છે–અહીં સુધી સમજી લેવું જોઈએ.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy