SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीसूत्र गृह्यते, अन्यथा ज्ञानत्वायोगात् , चरणं-चारित्रम् , एतेषां फलविनिश्चयप्रतिपादक आगमः-विद्याचरणविनिश्चयः १९ । तथा-गणिविद्या-वालवृद्धसहितो गच्छो गणः, सोऽस्यास्तीति गणी-आचार्यः, तस्य विद्या-ज्ञानं गणिविद्या । सा चेह ज्योतिष्क निमित्तादि परिज्ञानरूपा वेदितव्या । ज्योतिष्कनिमित्तादिकं हि सम्यक् परिज्ञाय प्रत्राजन-सामायिकारोपणो - पस्थापन-श्रुतोदेशानुज्ञा-गणारोपण - दिशानुज्ञाविहारक्रमादिषु प्रयोजनेषूपस्थितेषु प्रशस्त तिथिकरणमुहूर्तनक्षत्रयोगे यद् यत्र कर्तव्यं भवति, तत् तत्र गणिना कर्तव्यम् । तथा चेन्न करोति, तर्हि महानू दोषः। " जोइस निमित्त नाणं, गणिणा पवायणा इ कज्जेसु । ___उवजुज्जइ तिहिकरणा, इ जाणणहऽनहा दोसो" ॥१॥ मण्डलों में प्रवेश का वर्णन किया जाता है वह अध्ययन मण्डल प्रवेश है। १८। विद्याचरण विनिश्चय सूत्र में सम्यग्दर्शन सहित सम्यक्ज्ञानका तथा चारित्रका क्या फल होता है ? इस बातका निश्चय किया हुआ है ॥१९॥ गणिविद्या सूत्र में यह बतलाया गया है कि आचार्य को चाहिये कि वह ज्योतिष अथवा निमित्त आदि विद्याओं में पटु हो कर उनके द्वारा प्रव्राजन, सामायिकारोपण, उपस्थापन, श्रुतोदेशानुज्ञा, गणारोपण, दिशानुज्ञा तथा विहारक्रम आदि प्रयोजनों के उपस्थित होने पर प्रशस्त, तिथि, नक्षत्र एवं करण आदि का योग देखे और जिस समय जो कर्तव्य हो वह करे। यदि वह ऐसा नहीं करता है तो दोष का पात्र उसे होना पड़ता है। कहा भी हैમંડલ પ્રવેશ, જ્યાં ચન્દ્ર અને સૂર્યના દક્ષિણ અને ઉત્તર મંડામાં પ્રવેશનું વર્ણન કરાય છે તે અધ્યયન મંડલ પ્રવેશ છે. ૧૮ વિદ્યાચરણ વિનિશ્ચય સૂત્રમાં સમ્યગુ દર્શન સહિત સમ્યફજ્ઞાનનું તથા ચારિત્રનું શું ફળ હોય છે તે વાતને નિશ્ચય કરેલ છે. ૧૯ ગણિવિદ્યાસુત્રમાં એ બતાવ્યું છે કે આચાર્યો તિષ અથવા નિમિત્ત આદિ વિદ્યાઓમાં પ્રવીણ થઈને તેમના દ્વારા પ્રવાજન, સામાયિકારેપણું, ઉપસ્થાપન, મુદ્દેશાનુજ્ઞા, ગણપણ, દિશાનુજ્ઞા, તથા વિહારકમ આદિ પ્રયજન ઉપસ્થિત થતાં પ્રશસ્ત તિથિ, નક્ષત્ર અને કરણ આદિને ગ જેવે અને જે સમયે જે કરવા ચાગ્ય હેય તે કરે. જે તે એમ કરતા નથી તો તેમને દોષપાત્ર થવું પડે છે. ह्यु ५ छ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy